Students
 
Study Abroad
શિક્ષણ ફંડ માટે તે પૂરતું છે ?
હા એક વિદ્યાર્થીને સામાન્‍ય રીતે એક સપ્‍તાહમાં  આશરે ૨૦ કલાક ખંડ સમય કામ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. જે સામાન્‍ય રીતે તે વ્‍યકિતના નિવાસ અને ભોજન ખર્ચ માટે પૂરતુ છે પરંતુ ફીસ કવર થતી નથી.
કયા અભ્‍યાસક્રમો ઉપલબ્‍ધ છે ?
તબીબી, ઇજનેરી, વ્‍યવસ્‍થાપન, આતિથ્‍ય સત્‍કાર, નર્સિંગ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, બાયોટેકનોલોજી, ઇન્‍ટીરિયર ડીઝાઇન ફેશન્‍સ, ફિલ્‍મ નિર્માણ ઇત્‍યાદી જેવા શ્રેણીબધ્‍ધ અભ્‍યાસક્રમો ઉપલબ્‍ધ છે. તમારા માટે શ્રેષ્‍ઠ વિકલ્‍પ પસંદ કરવામાં અમે તમને સહાય કરી શકીએ છીએ. વધુ વ્‍યકિતગત માહિતી માટે અમારા કાઉન્‍સેલર્સને મળો.
કાચો અભ્‍યાસક્રમ કરવો જોઇએ ?
વિદેશમાં અભ્‍યાસક્રમ પસંદગી વેળા દરેક જણે જે તે સંસ્‍થાની વિશ્વસનીયતા તેના દ્વારા કરાયેલ ઓફર, વ્‍યકિતગત રસ તથા તેની કારકિર્દીનું લક્ષ્‍ય સાધવામાં સહાય વગેરે બાબતે કાળજીપૂર્વક અભ્‍યાસ કર્યા બાદ અભ્‍યાસક્રમ પસંદ કરવો જોઇએ.
અભ્‍યાસ બાદ કાયમી નિવાસ મેળવી શકાય ?
તાજેતરમાં ઘણા દેશોએ આ અભ્‍યાસક્રમો પૂર્ણ કર્યા બાદ આંતરરાષ્‍ટ્રિય વિદ્યાર્થીઓને કાયમી નિવાસની ઓફર કરવા માંડી છે. તે વિદ્યાર્થીની અંગ્રેજીમાં હોંશિયારી, તેની શૈક્ષણિક લાયકાત વય અને પ્રોફેશન ઇન ડીમાન્‍ડ જેવા અન્‍ય ણા ફેકટર્સ પર અવલંબે છે. આ અંગેના નિયમોમાં અવારનવાર ફેરફાર થતા રહે છે તેથી અમારું દરેક વિદ્યાર્થીને સૂચન છે કે ત્‍યાં કાયમી નિવાસ સંભવી શકે છે તેથી કરી કોઇ અભ્‍યાસક્રમ અથવા દેશની પસંદગી ન કરે. ટોફેલ/જીઆરઇ/આઇઇએલટીએસ/ સેટ/જીમેટ જેવી પરીક્ષાઓ આપ્‍યા વિના વિદેશ જઇ શકાય ? હા. દરેકે એ સમજી લેવાની જરૂર છે કે આ પરીક્ષાઓ આપ્‍યા વિના તેમને ઉતરતી કક્ષાના મહાવિદ્યાલયો સિવાય કશે પ્રવેશ મળતો નથી. એનો અર્થ એ કે તેણે તેની કારકિર્દી પર જોખમ માટે તૈયાર રહેવું જોઇએ. દર વર્ષે આપણને એવા ઘણા કિસ્‍સ જાણવા મળે છે કે કથિત પરીક્ષા આપ્‍યા વિનાના ઘણા જણને વિસા આપવા ઇન્‍કાર કરાયો હોય.
તમે વિઝાની ગેરંટી આપો છો ?
કોઇપણ સાચા કન્‍સલટન્‍ટ વિઝાની ગેરંટી આપી શકે નહિ. ફકત દગલખોરો જ વિઝાની ગેરંટી આપે, પરંતુ હા અમારા લાંબા ગાળાના અનુભવને કારણે અમે તમને માર્ગદર્શન આપી શકીએ અને તમારા વિઝા નકારવામાં ન આવે તે નિશ્ચિત કરવા અમારા શ્રેષ્‍ઠ પ્રયાસો કરીએ.

ટોફેલ, જીઆરઇ, જીમેટ, સેટ અને આઇ.ઇ.એલ.ટી.એસ શું છે ?

યુકે, અમેરિકા, ઓસ્‍ટ્રેલિયા, કેનેડા, સિંગાપોર, ન્‍યુઝિલેન્‍ડ જેવા દેશોમાં કોઇપણ શૈક્ષણિક અભ્‍યાસક્રમો કરવા હેતુ આ પરીક્ષાઓમાં બેસવું જરૂરી છે. ટોફેલ એ એક વિદેશી ભાષા (અમેરિકા, કેનેડા, યુકે અને સિંગાપોર) તરીકે અંગ્રેજીની કસોટી માટેનું સૂચક છે. જીઆરઇ એ ગ્રેજ્યુએટ રેકોર્ડ ઇગ્‍ઝેમિનેશન માટેનું સૂચક છે. જીમેટ એ ગ્રેજ્યુએટ મેનેજમેન્‍ટ એડમિશન કસોટી માટેનું સુચક છે. સેટ  એ સ્‍કોલેસ્‍ટિક એપ્‍ટિટયૂડ કસોટી માટેનું સૂચક છે. આઇઇએલટીએસ એ ઇન્‍ટરનેશનલ ઇંગ્‍લિશ લેંગ્‍વેજ ટેસ્‍ટિંગ સિસ્‍ટમનું સૂચક છે.

વિદ્યાર્થીઓ માટે અમારાં સૂચનો.

કાઉન્‍સ્‍ેલર્સની પકડ હેઠળ ઉંટવૈદ્યોના છટકામાં સપડાશો નહીં. કૃપા કરી યાદ રાખો કે સફળતા માટે કોઇ ટૂંકો માર્ગ નથી અને કેટલીકવાર સરળ અને મોહક જણાતી વસ્‍તુઓ તમારી સમગ્ર અને મોહક જણાતી વસ્‍તુઓ તમારી સમગ્ર કારકિર્દી પાયમાલ કરી શકે છે. તમારું જે લક્ષ્‍ય હોય એ હાંસલ કરવા લાંબુ વિચારો અને શ્રેષ્‍ઠ કાર્ય કરો.
વધુ વ્‍યક્તિગત માહિતી માટે અમારા કાઉન્‍સેલર્સને મળો અથવા    www.globalcareers.info  પર લોગ ઓન કરો.
 BACK