Students
 
Guidelines for filling Admission Form

એડમિશન ફોર્મ ભરવા નીચે દર્શાવેલ સર્ટિફિકેટની પ્રમાણિત નકલોના ૨૦ સેટ તૈયાર રાખવા

એસ.એસ.સી. (ધોરણ ૧૦ મું) ની પરીક્ષાનું ગુણપત્રક.

એસ.એસ.સી. (ધોરણ ૧૦ મું) કેટલા પ્રયત્‍ને પસાર કરી  છે તેનું પ્રમાણપત્ર.

ધોરણ ૧૧ નું શાળાએ આપેલું પરીક્ષાનું ગુણપત્રક.

ધોરણ ૧૨ માનું અથવા સમકક્ષ પરીક્ષાનું ગુણપત્રક. ક્રમો

ધોરણ ૧૨ માં અથવા સમકક્ષ પરીક્ષા કેટલા પ્રયત્‍ને પાસ કરી છે તેનું પ્રમાણપત્ર (શાળાના આચાર્ય્‍ના સહી
સિક્કા સાથે). કરો...

(૧) શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્‍સફર સર્ટિફિકેટ (કેન્‍દ્રીય બોર્ડના ઉમેદવાર માટે)
(૨) જો ટ્રાન્‍સફર સર્ટિફિકેટ કે શાળા છોડયાનો પ્રમાણપત્રમાં જન્‍મસ્‍થળ ન દર્શાવ્‍યું હોય તો જન્‍મસ્‍થળ
અંગેના દસ્‍તાવેજ પુરાવા.

૧) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક જૂથમાં સમાવિષ્‍ટ ન હોય તેવી વિચરતી અને વિમુક્ત જાતિના સક્ષમ અધીકારીએ આપેલું પ્રમાણપત્ર.?
(૨) સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અથવા વિવા અનાથ અરજદારે આપવાનું તેમની જાતિ / વર્ગ
અંગેનુ: સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવિષ્‍ટ અને તે અંગેના અનામતનો લાભ મેળવવા ઇચ્‍છતા અરજદારના પિતા/વાલી/કુટુંબનો ઉન્‍નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું સક્ષમ અધિકારીએ આપેલું પ્રમાણપત્રો.

વિકલાંગના અંગેનું નિયત નમૂનામાં પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

૧૦

માજી સૈનિક/સશ્‍સ્‍ત્રદળની વ્‍યક્તિઓનાં સંતાનોના કિસ્‍સામાં તેમને લાગું પડતું સક્ષમ અધિકારી પાસેથી
મેળવેલું પ્રમાણપત્ર.

૧૧

જ્યાં શાળા છોડયાના પ્રમાણપત્રમાં જાતિ / જ્ઞાતિ દર્શાવેલી ન હોય ત્‍યાં અરજીપત્રક સાથે રજૂ કરવાના
પૂરક પુરાવા.ર્સ

૧૨

અરજદારના રહેઠાણ અથવા પત્રવ્‍યવહારનાં સરનામા લખેલા ટિકિટ વગરનાં બે પરબીડિ

નોંધ : બીડવામાં આવેલ દરેક પ્રમાણપત્ર, ગુણપત્રક વિગેરેની નકલની પાછળના ભાગમાં ઉમેદવાર અને વાલીએ સહી કરેલી હોવી જોઇએ. આ એક પૂર્વતૈયારી રૂપ સલાહ છે જેથી છેલ્‍લી ઘડીએ દોડધામ ન થાય.
પાસપોર્ટ ફોટા ઃ તાજેતરમાં પડાવેલ ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ પાસ પોર્ટ ફોટા તૈયાર રાખવા. જરૂરી સર્ટિફિકેટ સાથે ૨૦ સેટ કમ્‍પલિટ રાખવા.
 
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer