Students
 
Defination about Authorized Institute
સંસ્‍થા કોલેજોને માન્‍યતા આપતી ‘નેશનલ બોર્ડીંગ’ :
દેશમાં કોઇ પણ કોલેજો, સંસ્‍થાઓને તથા તેના અભ્‍યાસક્રમોને કેટલીક બાબતો આધારિત માન્‍યતા મંજૂરી મળે છે જેમાં અભ્‍યાસક્રમની વિગતો, સવલતો, ફેકલ્‍ટીનો ઇત્‍યાદિનો સમાવેશ થાય છે. આ માન્‍યતા જોડાણ આધારિત પણ હોય છે અને તેના થકી સંસ્‍થાઓની યોગ્‍યતા સંબંધી પ્રકાશ પાડવામાં આવે છે. આ પ્રકારની માન્‍યતાઓની જાણકારી ચકાસણી મળી શકે છે અને તે માટે નીચેની સંસ્‍થાઓને પત્ર, ફોન, ઇમેલ, વેબથી બારોબાર સંપર્ક થઇ શકે છે.
(૧) Ministry of Human Resources Developement (HRD) Govt. of India, Secreturiate, Curzon Road, New Delhi(સામાન્‍ય શૈક્ષણિક પ્રશ્‍નો, અનામત બેઠકો, શિષ્‍યવૃત્તિ, શિક્ષણ નીતિની બાબતો વગેરેનો દેખરેખ તથા તેનું અમલીકરણ)
(૨) University Grant Commission (UGC), (વેબસાઇટ : ) આ સંસ્‍થા યુનિવર્સિટીઓને માન્‍યતા/ગ્રાન્‍ટ આપે છે.)
(૩) Association of Indian Universities (AUL) EMail | aiu@del. Kvsnli net.in (આ યુનિવર્સિટી જોડાણ યુકત મંડળ છે તેની હેન્‍ડ બુકમાં સંસ્‍થાઓની માહિતી મળે છે.)
(૪) All India Council for Technical Education (AICTE) www.aicte.ernet.in (ઇજનેરી, પ્રોફેશ્‍નલ શિક્ષણની માન્‍યતા, સંશોધન, શિષ્‍યવૃત્તિ વગેરે)
(૫) Medical Council of India (MCT), IPE Estate, New Delhi 110002 Web : www.mciindia.org (તબીબી અભ્‍યાસ, ઇન્‍ટર્નશીપ, વિદેશના મેડિકલ કોર્સ વગેરે માન્‍યતા/સલાહ)
(૬) Pharmacy Council of India, Temple lake, Kotlia Road, New Delhi 110002 (ફાર્મસી શિક્ષણ માન્‍યતા, દેખરેખ ઇત્‍યાદિ પ્રવૃત્તિ)
(૭) Distance Educational Council (DEC) IGNOU Maidan Grahi, New Delhi 110068 Web : www.dec.ac.in (પત્રાચાર ઓપન યુનિર્વસિટી અભ્‍યાસની માન્‍યતા.)
(૮) National Council of Teachers Education (NCTE), CNCERT Section), Western Regional Council (WRC), Manas, Shyamla Hills, Bhopal (MP) 466002 Ph (0755) 2530912(બીએડ, બીપીએડ, પીટીસી) વગેરે માન્‍યતા માર્ગદર્શન)
(૯) Veternary Council of India, A Wing, 2nd Floor, August Kranti Bhavan, BC Road, New Delhi 110066 (પશુચિકિત્‍સક, શિક્ષણ માન્‍યતા, માર્ગદર્શન ઇત્‍યાદિ પ્રવૃત્તિ) (૧૦) ઉચ્‍ચ શિક્ષણ કમિશ્નર કચેરી, ૧૧, ડૉ. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર ૩૮૨૦૧૦ ફોન (૦૭૯) ૨૩૨૫૩૯૯૭ / ૨૩૨૫૪૦૧૯ (ઉચ્‍ચ શિક્ષણ દેખરેખ, શિષ્‍યવૃત્તિ વગેરે બાબતો)
(૧૦) ઉચ્‍ચ શિક્ષણ કમિશ્નર કચેરી, ૧૧, ડૉ. જીવરાજ મહેતા ભવન, જૂના સચિવાલય, ગાંધીનગર ૩૮૨૦૧૦ ફોન (૦૭૯) ૨૩૨૫૩૯૯૭ / ૨૩૨૫૪૦૧૯ (ઉચ્‍ચ શિક્ષણ દેખરેખ, શિષ્‍યવૃત્તિ વગેરે બાબતો)
   
BACK