Student
 
 
ખર્ચાળ ઉચ્‍ચ શિક્ષણનો અંદાજ અને શિષ્‍યવૃત્તિ સહાયક પરિબળો
આજનું શિક્ષણ ઉચ્‍ચ શિક્ષણ વિશેષ ખર્ચાળ બનતું જાય છે. પૂર્વ પ્રાથમિક થી અનુસ્‍નાતક (KG to PG) શિક્ષણ ‘‘હાઇફાઇ’’ થતું જાય છે. હવે સરકારી કે ગ્રાન્‍ટ લેતી સીમ્‍પલ કૉલેજો-હાઇસ્‍કૂલોનો યુગ પૂરો થતો જાય છે. તેથી મધ્‍યમ ઉચ્‍ચ વર્ગના નોકરીયાત કે મધ્‍યમ ધંધાદારી કુટુંબોને પોતાના સંતાનોને ઇજનેરી તબીબી જેવા ઉચ્‍ચ પ્રોફેશનલ શિક્ષણ આપવામાં ઘણી જ અગવડતા થાય છે. ભલે સંતાન તેજસ્‍વી હોય અને ઉચ્‍ચ રેન્‍ક અભ્‍યાસમાં મેળવતાં હોય, આજે ફીના ઊચા ધોરણો, પુસ્‍તકો, સ્‍ટેશનરી, રહેઠાણ-ખોરાક ખર્ચ તથા પ્રકીર્ણ ખર્ચ સ્‍થાનિક તથા બહાર એટલાં બધાં વધી ગયા છે કે સામાન્‍ય વ્‍યક્તિના માટે તે દોહલું બની જાય છે. તેથી જો પૂરેપૂરું અગાઉથી અભ્‍યાસ ખર્ચનું આયોજન તથા શિષ્‍યવૃત્તિ સહાયની પ્રાપ્તિનું આયોજન વિચારવામાં ન આવે તો વિદ્યાર્થીની તેજસ્‍વીતા ઝાંખી પડી જાય છે.આ ગભરામણ કે તનાવનો પ્રશ્‍ન નથી પણ સાવચેતીનો એક સૂર  છે. જેથી યોગ્‍ય અભ્‍યાસ વિદ્યાર્થી પૂર્ણ કરી શકે.
  અભ્‍યાસ ખર્ચનો અંદાજ
  શિક્ષણ બજેટ-પ્‍લાનિંગ (ખર્ચ અને આવક આયોજન)
  શિષ્‍યવૃત્તિ શું છે ?
  સરકારી શિષ્‍યવૃત્તિ સહાય
  બેન્‍કલોન
  ટ્રસ્‍ટ સહાય
  નોંધનીય બાબત
  વેબસાઇટ
  ઇ-મેઇલ
 
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer