Student
 
 
ઇન્‍ડો જર્મન ટુલરૂમના જોબ ઓરિએન્‍ટેડ કોર્સ
 
ઇન્‍ડો જર્મન ટુલરૂમ નામની સંસ્‍થા અમદાવાદમાં વટવા GIDC ખાતે આવેલ છે. ભારત સરકારની  Ministry of Small Scale Industry  અંતર્ગત ચાલતી આ સંસ્‍થા  ISO 9001-2000  સર્ટિફાઇડ ટ્રેનિંગ સેન્‍ટર છે. આ સંસ્‍થાના પ્રોફેશનલ અભ્‍યાસક્રમોની Industry  માં ડિમાન્‍ડ સારી છે. Indo-German Tool Room IGTR ખાતે ઉપલબ્‍ધ અભ્‍યાસક્રમો જોઇએ.
ક્રમ કોર્સ સમયગાળો આવશ્‍યક લાયકાત
પોસ્‍ટ ડિપ્‍લોમાં ઇન CAD/CAM એક વર્ષ ડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
માસ્‍ટર ઓફ Cad ૬ મહિન (પાર્ટ ટાઇમ) ડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
માસ્‍ટર ઓફ CAM & CNC ટેકનોલોજી ૬ મહિના ડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT) અથવા ITI (મશિનિસ્‍ટ / ટર્નર/ફીટર  T & D મેકર) બે વર્ષના અનુભવ સાથે
સર્ટિફીકેટ ઇન CNC માશિનિસ્‍ટ ૩ મહિના ITI (મશિનિસ્‍ટ / ટર્નર/ફીટર  T & D મેકર) ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
ડિપ્‍લોમાં ઇન ટુલરૂમ એન્‍૯ ડાઇમેકિંગ (DMT) ૪ વર્ષ ધો ૧૦ પાસ ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન ૬૦ ટકા વય ૧૫ થી ૧૯ વર્ષ
સર્ટિફીકેટ ઇન ટુલ એન્‍૯ ડાઇમેકિંગ (CMT) બે વર્ષ એસ.એસ.સી. પાસ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ૫૦%
CAD ઇન્‍ટિગ્રેટેડ કોર્સ ઓન ઇન્‍જેકશન મોલ્‍ડિંગ ડિઝાઇન ૬ મહિના (પાર્ટ ટાઇમ) ડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
પોસ્‍ટ ડિપ્‍લોમાં ઇન ટુલ ડિઝાઇન & CAD / CAM એક વર્ષ ડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
  NEXT 
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer