| ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને અપ્રત્યક્ષ અધ્યયન પદ્ધતિ હેઠળના ઇજનેરી અને અન્ય ડિપ્લોમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ કેન્દ્રીય ડિપ્લોમાં પ્રવેશસમિતિ (Central Diploma Admission Committee - CDAC) દ્વારા આપવામાં આવે છે. આ ડિપ્લોમાં અભ્યાસક્રમોને કુલ પ જૂથમાં વહેંચવામાં આવ્યા છે. આ ડિપ્લોમાં અભ્યાસક્રમો અને તેમાં પ્રવેશ માટે જરૂરી લાયકાત અંગે જોઇએ. |