Student
 
 
 
ધોરણ ૧૨ આર્ટસ પછી શું ?
ધોરણ ૧૨ આર્ટસ પછી શું ? એ ખૂબ જ મહત્‍વની બાબત છે. મોટાભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓ એમ જ માને છે કે ધોરણ ૧૨ આર્ટસ પાસ  કર્યા પછી B.A.  બેચલર ઓફ આર્ટસ જ થઇ શકે. આ એક પરંપરાગત ભ્રમ છે. એટલા માટે કે આપણે અન્‍ય શાખાઓનો વિચાર જ નથી કર્યો. અહીં યુનિવર્સિટીઓથી માંડીને અન્‍ય વિદ્યાશાખાઓ વિશેની વિગતો પ્રસ્‍તૃત કરી છે.
રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ
 

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.

  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.
  સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્‍લભવિદ્યાનગર
  મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા.
  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, ભાવનગરળ
  ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
  ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ રોડ, અમદાવાદ(ડિમ્‍ડ)
  ડૉ. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ
  ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સરદારનગર, દાંતીવાડા, જિ. બનાસકાંઠા (તથા જૂનાગઢ, આણંદ, નવસારી કુલ ૪ છે.)
  આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર
  કચ્‍છ યુનિવર્સિટી, ભુજ (કચ્‍છ)
  સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી, પ્રભાસ પાટણ (વેરાવળ-જૂનાગઢ)
  ગણપત યુનિવર્સિટી, ગવિનગર ખેરવા (મહેસાણા) ડિમ્‍ડ
  નિરમા યુનિવર્સિટી, અમદાવાદ (ડિમ્‍ડ)
  CEPT  યુનિવર્સિટી, અમદાવાદ (ડિમ્‍ડ)
  ધીરુભાઇ અંબાણી યુનિવર્સિટી, ગાંધીનગર(ડિમ્‍ડ)
  દેસાઇ યુનિવર્સિટી, નડિઆદ (ડિમ્‍ડ)
  સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા (વાઘોડિયા) (ડિમ્‍ડ)
  સરદાર પટેલ નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) સુરત (ડિમ્‍ડ)
 

ગુજરારત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર

  ગુજરાત પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર
  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ
  કડી વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી, ગાંધીનગર (ડિમ્‍ડ)
ગુજરાતમાં કુલ ૨૭ યુનિવર્સિટીઓ રાજ્યની છે.
  NEXT