| સંસ્કૃત ભાષા
ભારતની પ્રાચીનતમ ભાષા છે. આજે સમગ્ર
વિશ્વમાં એની મહત્તા સ્થાપિત થઈ ચૂકી
છે. માત્ર સાહિત્યની જ સમૃદ્ધિને લીધે
નહિ પણ ન્યાય, તર્ક, વ્યપાર- વાણિજય,
તત્વચિંતન, વહાણવટું, આર્યુર્વેદ (શલ્યચિકિત્સા
સહિત), વસ્ત્રવિઘા અને બીજા અનેક વિષયો
પર આજે પણ મહત્વનું માર્ગદર્શન આપી શકે
એ રીતે સંસ્કૃત ભાષામાં વર્ર્ણવાયેલા
છે. |
|
| આવી સંસ્કૃત
ભાષાનું શિક્ષણ જેયલું સધન બને તેટલું
શિક્ષણ સાચા અર્થમાં સમૃદ્ધ બને. |
|
| આ માટે નીચે
દર્શાવેલી ક્ષમતાઓ ધોરણ ૮-૯-૧૦ના અભ્યાસક્રમો
મુજબ અધ્યયન કરી લીધા બાદ સિદ્ધ થવી અપેક્ષિત
છે. |
|