 |
 |
| Students & Parents |
|
| |
|
Home
Who are you?
Students & ParentsSyllabus |
|
|
| ધોરણ-૯
|
| સ્વાસ્થ્ય અને
શારીરકિ શિક્ષણ |
| |
| સ્વાસ્થ્ય શિક્ષણ |
| |
| પૂર્વભૂમિકા
|
| |
 |
ધોરણ-૮ની
આ પૂર્વ રૂપ ભૂમિકા ધોરણ-૯ના અભ્યાસક્રમની
રૂપરેખા સાથેના સેતુની ગરજ સારશે, ધેરણ-૮માં
કોષો ની રચના, કાર્ય અને લાક્ષણિકતાઓનો
અભ્યાસ કર્યો. પ્રજનન અને માતૃત્વ અને
બાsલ સંરક્ષણ વિષેની પાયાની વિચારણા કરી
અને ચેપી રોગોની સામાન્ય સમજ કેળવી પ્રદૂષણ
વિષે અને અટકાવ વિષે વિચાર્યુ. જળ વિતરણ
અને સ્વાસ્થ્યલક્ષી વહીવટી માળખાની વિચારણા
કરી. કલેકરી અને સેલ્ફ મેડીકેશનના જોખમો
વિષે વિચાર્યુ એ અકસ્માતોમાં પ્રાથમિક
સારવાર વિષે વિચાર્યુ.
પૂર્વ ભૂમિકા સંલગ્ન, ધોરણ- ૯ના અભ્યાસક્રમની
રૂપરેખા આપતાં પહેલાં ફરી આવતા રોગ, આરોગ્ય
અને સ્વાસ્થ્યની પરિભાષા સમજીએ. |
|
 |
રોગ :
વૈચારિક, સંવેદનાત્મક, પ્રાણજન્ય અને
દ્રવ્યજન્ય અસંતુલન નિયંત્રિત કરતા ઉદભવતી
મનની શાંત સ્થિતિ. |
|
 |
આરોગ્ય
: વૈચારિક સંવેદનાત્મક, પ્રણજન્ય
અને દ્રવ્યજન્ય અસંતુલનથી નિયંત્રિત કરતા
મનની ઉદભવતી શાંત સ્થિતિ. |
|
 |
સ્વાસ્થ્ય
: મનની સહજ શશંત અને આનંદિત સ્થિતિ |
|
|
| આ પ્રસ્તુતિ પાયારૂપ છે. આ સમજતા ધણા પ્રશ્નોનો
ઉકેલ સહજ મળે છે. અને વ્યકિતગત અને સામૂહિક
રોગોની સહજ સમજણ આવે છે. અને અના આધારે વ્યકિતગત-
સરકાર અને બિનસરકારી સંસ્થાઓનું એકત્રીકરણ પણ
સહજ બને છે. |
| |
| અભ્યાસક્રમની
રૂપરેખા |
| |
| કમ : (અ) |
| |
 |
સ્વાસ્થ્યનો
અર્થ પ્રકાર |
|
 |
સ્વાસ્થ્યની પર્યાવરલક્ષી
સંકલ્પના |
|
 |
સ્વાસ્થ્યના શારેરિક-
માનસિક ભાવનાત્મક અને સામાજિક પાસાઓનો
પારસ્પરિક સંબંધ, જેથી સ્વાસ્થ્યનું સમગ્ર
ચિત્ર ઉપસે. |
|
 |
સ્વાસ્થ્ય શિક્ષણમાં સંદર્ભમાં
સ્વાસ્થ્યનું મહ્ત્વ, અર્થ, હેતુ, સિદ્ધાંતો
અને શૈક્ષણિક પદ્ધતિઓ. |
|
 |
સ્વાસ્થ્ય શિક્ષણમાં સંચાર
માધ્યમોનું અનુદાન |
|
| |
| કમ : (બ) |
| |
 |
ગ્રામીણ ,
નાગરિક અને સ્લમ ક્ષેત્રોમાં પર્યાવરણને
અનુલક્ષીને જનસાધારણની સ્વાસ્થ્ય કક્ષા |
|
 |
કચરાના નિકાલની રીત- રસમો |
|
 |
કચરાના નિકાલલક્ષી પ્રદૂષણ
નિયંત્રણના ઉપાયો |
 |
કંપોસ્ટ ખાઢાઓ અને શોષ
ખાઢાઓ સેનેટરી લેટ્રીન પ્રદૂષણ નિયંત્રણના
ઉપાય સંદર્ભે |
 |
પેય જળ સ્ત્રોતો- મ્યુનિસિપલ
જળ વ્યવસ્થા |
 |
સ્વાસ્થ્યપૂર્ણ આવાસ |
|
| |
|
 |
રોગ નિયંત્રણ
અને સ્વાસ્થ્ય વિકાસ, સાંસ્કૃતિક રિવાજો
અને સ્વાસ્થ્યના સંદર્ભે |
|
 |
વ્યકિતગત અને પર્યાવરણલક્ષી
સ્વાસ્થ્ય પદ્ધતિઓનો પારસ્પરિક સંબંધ. |
|
| |
|
 |
રોગ નિયંત્રણ
અને સ્વાસ્થ્ય વિકાસ, સાંસ્કૃતિક રિવાજો
અને સ્વાસ્થ્યના સંદર્ભે |
|
 |
વ્યકિતગત અને પર્યાવરણલક્ષી
સ્વાસ્થ્ય પદ્ધતિઓનો પારસ્પરિક સંબંધ. |
 |
આવા અકસ્માતોના નિયંત્રણના
સર્વમાન્ય ઉપાયો. |
 |
સ્વબચાવના ઉપાયો |
| |
| |
ગેર
અને સ્ટવ ચેતવતા |
| |
વીજળીના
ઉપયોગ વખતે |
| |
દાદર
ચડતા ઉતરતા |
| |
રસ્તો
ઓળગતાં. |
| |
જાહેર
વાહનોમાં ચડતી- ઉતરતી વખતે |
| |
સાયકલ
ચલાવતાં |
| |
તરતી
વખતે |
| |
રમત-ગમત
સમયે |
| |
દવાઓ
અને ઝેરી રસાયણોમાં સ્ટોરેજ વખતે
|
| |
પ્રયોગશાળામાં
પ્રયોગ વખતે |
| |
વિઘુત
યાંત્રિક સાધનો એને મશીનોના ઉપયોગ
સમયે |
| |
ગૃહ
ઉઘોગોના (દા.ત. સિવણ) સદભ |
| |
આકસ્મિક
જોખમોના નિવારણ માટે સામાન્ય નિયમો. |
|
|
|
 |
પ્રાથમિક
સારવાર કાપા , ધાવ, સ્નાયુતાણ, મચકોડ,
રક્તસ્ત્રાવ, અસ્થિભંગ, પ્રાણીઓના કરડવા
અને જંતુઓનાં ડંખના સંદર્ભે. ડુબ, બેહોશી,
દાઝની બેહોસીનાં સંદર્ભે |
|
 |
વિશિષ્ટ પરિસ્થિતિમાં
દા.ત. હાર્ટએટેક જેવામાં પ્રાથમિક સારવાર,
ધરગથ્થુ સારવાર અને સામાન્ય ઉપચારો |
|
|
 |
શરીર રચના અને ક્રિયાઓઓનું
વિહંગાવલોકન. |
 |
શારીરિક વૃદ્ધિ વિકાસનો
અર્થ અથવા હેતુ. |
 |
વૃદ્ધિ અને વિકાસલક્ષી
વ્યકિગત પરિબળો. |
 |
વૃદ્ધિ અને
વિકાસને સ્પર્શતા પરિબળો |
 |
વયના સંદર્ભે
વૃદ્ધિ અને વિકાસ |
 |
વૃદ્ધિ વિકાસના
સંદર્ભે આહાર અને અન્ય વિશિષ્ટ પરિબળો |
 |
કૌમાર્ય અવસ્થાએ
(એડોલેસન્સ) જાતીય વિકાસ અને વૃદ્ધિની
લાક્ષણિકતાઓ, જરૂરીયાતો અને રસમય પાસાઓ. |
 |
યૌવનના સંવેદનાત્મક
પ્રશ્નો અને વ્યવહાર ઉકેલો |
 |
પુખ્ત વ્યકિતની
લાક્ષણિકતાઓ |
 |
યવિક- યુવતીઓની
કૌટુંબિક ઉત્થાન પ્રત્યેની નિષ્ઠા અને
કર્તવ્યપરાણયતા, તેઓની લગ્ન માટેની તત્પરતા |
|
|
 |
વ્યકિતની
પોષણસ્થિતિને સ્પર્શતા પરિબળો અને પરિસ્થિતિઓ. |
 |
કેલરી, પોષક
ધટકો, આર્થિક ક્ષમતા અને સ્થાનિય પ્રાપ્યતાના
સંદર્ભે પોષણ જરૂરીયાતોનો અભ્યાસ |
 |
સામાન્ય વ્યવહારમાં
વપરાતા આહોરોનું કેલરી મૂલ્ય. |
 |
ઉંમર જાતિયતા,
વ્યવસાય, ગર્ભાવસ્થા અને ભૌગોલિક પરિસ્થિતિને
અનુલક્ષીને સંતુલિત આહારનું મહ્તવ અને
જરૂરીયાત |
 |
આહાર આયોજનના
સિદ્ધાંતો |
 |
પોષણક્ષતિ
જન્ય રોગો અને એનું નિયંત્રણ |
| |
|
| શારીરિક
શિક્ષણ |
| |
| કેલિલ્થનિકસ- સર્વાગસુંદર વ્યાયાન-
એક માધ્યમિક પીટીટેબલ અને એક એન.ડી,એસ,
પીટી ટેબલમાં ૮ કાઉન્ટની ૮ (આઠ)
કસરતોનો સમાવેશ કરવો.) |
| |
| ખેલકૂદ |
| |
|
 |
દોટ
(૧૦૦મી., ૪૦૦મી., ૮૦૦મી.) |
|
|
| |
| |
ટૂંકી
દોડના સિઘાંતો - (૧૦૦મી.
૪૦૦મી.) પ્રસાથન ટેકા ગોઠવવા,
પ્રસ્થાન ટેકા દૂર કરવા,
દોડકદમો, શરીરની સ્થિતિ અને
ફિનિશ. |
| |
મધ્યમ
અંતરની દોડ- (૮૦૦મી.) પ્રસ્થાન,
દોડકદમો, શરીરની સ્થિતિ,
ફિનિશ. |
|
|
|
 |
કૂદ |
| |
| |
ચી
કૂદ- આગમ દોડ, ઠેક, વાંસ
ઓળંગ, ઉતરાણ અથવા લાંબી કૂદ
અને તેનાં કૌશલ્યો. |
|
|
|
 |
ફેંક |
| |
| |
ચક્રર્ફેંક
- પકડ, ભણી, હાથઝોલા, ફેંક,
છૂટ સમતુલા |
|
|
| |
| મુખ્ય
રમતો - નીચેના પૈકી કોઈપણ બે રમતો. |
| |
|
 |
કબડ્ડી |
| |
| |
ઈતિહાસ-
વિકાસ રમતના નિયમોઃ અગાઉના
શીખેલ કૌશલ્યનું પુનવરાવર્તન.
કૌશલ્યો. |
| |
ચઢાઈ
કરનાર પક્ષનાં કૌશલ્યો- પગ
વડે સ્પર્શ કરવો, ધેરો તોડવો,
છાપો મારવો. બચાવ પક્ષનાં
કૌશલ્યો. હાથ- પગ પકડવો,
સાંકળ ધેરો, અર્ધચંદ્રાકાર
ધેરો |
|
|
|
|
 |
ખોખો-
ઈતિહાસ- વિકાસ રમતના નિયમો |
| |
| |
કૌશલ્યો-
અગાઉ શીખેલ કૌશલ્યનું પુનરાવર્તન |
| |
માર
કરનાર પક્ષનાં કૌશલ્યો- ડૂક
મારવી, ડાઈવ મારવી |
| |
રમનાર
પક્ષનાં કૌશલ્યો- પલટી મારવી,પીઠની
પલટીઓ, મો સામેની પલટીઓ. |
|
|
|
 |
બાસ્કેટ
બોલ- તહિસ- રમતનો વિકાસ-
રમતના નિયમો |
| |
| |
કૌશલ્યો-
પાસિંગ (ઓવરહેડ, ચેસ,
બાઉન્સ, એક હાથે, બે
હાથે, ડ્રાબલિંગ (નીચુ
અને ચુ), શુંટીંગ,
લે અપ, સેટશોટ વન હેન્ડ,
ટુ હેન્ડ) વ્યકિતગત
વિકાસ અને ટુકડીમાં
મહાવરો. |
|
|
|
|
 |
ફૂટબોલ-
ઈતિહાસ- રમતનો વિકાસ- રમતના
નિયમો |
| |
| |
કોશલ્યો-
પુશપાસ, ટ્રેપિંગ,
હાફ વૉલી, ફૂલ વૉલી,
ઈનર સેપ્ટિંગ, ડ્રીબલિંગ,
હેડિંગ, શુંટગિ, ડોજિગ,
ગોલકીપિંગ, થ્રોઈન,
નાના મેદાનમાં રમતનો
મહાવરો. |
|
|
|
|
 |
જિમ્નસ્પિકસ-
અંગ કસરક કોઈ પણ એક. |
|
|
|
 |
ફલોર
એકસસાઝ - (છોકરા-છોકરીઓ માટે)
ઃ અગાઉ શીખેલ કોશલ્યોનો મહાવરો,
હેડસ્પિ્રંગ, કાર્ટ વહ્ીલ,
પિરામિંડ, વૉલ્ટિગ હોર્સ
(છોકરીઓ) જંપ ઓન, જંપ ઓફ,
સ્કવોટ વૉલ્ટ, એસ્ટ્રાઈડ
વોલ્ટ |
|
 |
બીમ (છોકરીઓ)
નુત્ય ચેષ્ટા, ટર્નિગ મુવમેન્ટ,
ફ્રન્ટ રોલ, બેકરોલસ જુદા
-જુદા પ્રકારનાં સમતોલન. |
| |
|
|
|
| યોગાસનો |
| |
|
 |
વિઘાર્થીઓના
સ્વાસ્થ્ય વિકાસ, ધ્યાનની
એકાગ્રતા અને શારેરિક શિથિલીકરણ
દ્વારા આરામ મળે તે માટે
યોગ અને ધધયાન -સાધનાનું
આયોજન કરવું. |
 |
સૂર્યનમસ્કાર,
તાડાસન, ત્રિકોણાસન, વૃક્ષાસન,
પાદહસ્તાસન, ચંદ્રાસન, ધનુરાસન,પવનમુકતાસન,
શવાસન. |
 |
કુસ્તી સામને
સે કલાઈ છૂડાના, પટ ધૂસના,
ઉતાર, ખડા દશરંગ, બેઠા દશરંગની,
જૂડો, ફલોટિંગ ડ્રોપ, શોલ્ડર
થ્રો, બોડી ડ્રોપ, શોલ્ડર
ડ્રોપ, શોલ્ડર વ્હીલ, બેલ્ટ
ડ્રોપ, આઉટર વાઈડિંગ થ્રો.. |
 |
જમૈયા (છોકરીઓ) |
| |
| |
ઈધા
અને બચાવ કૌશલ્યો-
સાઈડ સ્ટ્રોક, ચેસ્ટ
સ્ટ્રોક, ડીફેન્સ હીપ
થ્રો, આર્મ ડ્રેગ,
કાંડાની પકડ અને ખેંચ
ફાઈટીંગ પ્રેકટીસ જ્યાં
સુવિધા હોય ત્યા તરણ
પ્રવૃતિ સ્વૈચ્છિક
કરાવવી. |
| |
વિઘાર્થીઓમાં
સહનશીલાતા ,સાહસ, યોગ્ય
નિર્ણય લેવાની ક્ષમતા,
ઉપાય- કુશળતા (કામ
કરાવી લેવાની ક્ષમતા),
અન્ય કોલો પ્રત્યે
સન્માન, સચ્ચાઈ, નિષ્ઠા,
કર્તવ્યપ્રતિ આસ્થા,
સામાન્ય માણસની ભલાઈ
માટેની ભાવના જેવા
ગુણોનો વિકાસ થાય તે
માટે શાળામાં યોગ્ય
પ્રવૃતિઓની સુવિધા
કરાવવી, દા.ત. સ્કાઉટિંગ,
ગાઈડિંગ, એન.સી.સી.
ૉ, રેડક્રોસ, રમતગમત,
વ્યકિતગત અને સાંધિક
સ્પર્ધાઓ |
|
| |
|
|
|
|
|
|
|
|
|
|