 |
 |
| Students & Parents |
|
| |
|
Home
Who are you?
Students & ParentsSyllabus |
|
|
| ધરોણ-૯ |
| સામાજિક વિજ્ઞાન |
| |
| એકમ-૧ : ૨૦મી સદીના
વિશ્વમાં ભારત |
| |
| એકમ-૧ અધ્યયન
નીપજ : |
| |
 |
આ એકમ અભ્યાસ
પછી વિઘાર્થી |
|
| |
| |
વૈશ્વિક
વિકાસના સંદર્ભમાં આધુનિક ભારત
વિશે સમજ ધરાવે. |
| |
સંસ્થાવાદી
શાસનના શોષણમાં સ્વરૂપ તથા એશિયા
અને આફ્રિકાની પ્રજાઓની પ્રજાકીય
સ્વાતંત્ર્ય ઉપરની તરાપ, ભારતના
વિશેષ સંદર્ભમાં ચર્ચા કરે |
| |
રાષ્ટ્રવાદના
વિકાસમાં સ્વાતંત્ર્યની ઝંખનાએ
આપેલુ યોગદાન સમજે. |
| |
ભારતની
સ્વાતંત્ર્યની લડત માટેની પદ્ધતિઓ
તથા સ્વાતંત્ર્ય-સેનાનીઓએ આપેલા
બલિદાન સમજે છે. અને તેની કદર કરે
|
| |
ભારતના
લોકોએ પોતાના સ્વાતંત્ર્ય- સંગ્રામમાં
ધર્મ, જ્ઞાતિ, જાતિ અને પ્રાદેશિકતાને
લક્ષમાં લીધી નથી તે હકીકત છે.
|
| |
ભારતનું
સ્વાતંત્ર્ય ધણાં બલિદાનો પછી પ્રાપ્ત
થયું છે. આથી બધા નાગરિકોની ફરજ
છે. કે રાષ્ટ્રના સ્વાતંત્ર્યનું
રક્ષણ અને જતન કરવું જોઈએ એવું
સમજે. |
| |
દેશ
પ્રત્યે ગૌરવ અનુભવે અને રાષ્ટ્રની
એકતા તથા અંખડિતતા, અંગે પ્રતિબદ્ધ
બને. |
| |
અહિંસાની
નીતિમાં પરિણામો અને તેની પ્રસ્તુતા
સમજે. |
| |
એશિયા
અને આફ્રિકાની રાષ્ટ્રવાદી ચળવળો
તથા સ્વતંત્ર રાષ્ટ્રોના ઉદભવ માટેના
પ્રયઁો સમજે. |
| |
વિશ્વયુદ્ધ
તરફ દોરી જતાં પરિબળો તથા તેનંા
પરિણામોનું વિશ્લેષણ કરે. |
| |
પ્રાદેશિક
અને આતંરરાષ્ટ્રીય કક્ષાએ શાંતિ
માટેની પહેલ તથા વિકાસ માટેનાં
પ્રયઁો સમજે. |
| |
૧૯૪૫
પછી વિશ્વના મુખ્ય રાજકીય બનાવો
તથથ જોડાણો સમજે. |
|
|
|
|
૨૦મી સદીના વિશ્વનમાં ભારત :
|
| |
|
 |
વિશ્વવ વિકાસના
કેટલાક પ્રવાહો |
|
 |
પશ્ચિમ યુરોપ અને એશિયા-
આફ્રિકામાં સંસ્થાનવાદ |
|
 |
પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૮) :
પરિબળો અને પરિણામો |
|
 |
રશિયાની બોલ્શેવિક ક્રાન્તિ
(૧૯૧૭) |
|
 |
વિશ્વશાંતિ માટેના પ્રયાસો-
રાષ્ટ્ર સંધ અને શાંતિ - મંત્રણાઓ |
|
| |
| નૂતન વિશ્વ
તરફ ચળવળ :
|
| |
 |
ફાંસીવાદ
અને નાઝીવાદનો વિકાસ |
|
 |
એશિયા અને આફ્રિકામાં
રાષ્ટ્રવાદની ચળવળો |
|
 |
દ્વિતીય વિશશવયુદ્ધ (૧૯૩૯-૪૫)
ઃ પરિબળો અને પરિણામો |
|
| |
| ભારતની રાષ્ટ્રીય
ચળવળો : |
| |
 |
ભારતમાં બિ્રટીશ
શાસનનો પ્રભાવ |
|
 |
સામાજિક અને દાર્મિક સુધારણની
ચળવળો અને તેનો પ્રભાવ |
|
 |
૧૮૫૭ના સંગ્રામ સહિત અન્ય
પ્રચલિત સ્વાતંત્ર્ય- સંગ્રામો |
|
 |
ભારતની રાષ્ટ્રીય ચળવળો
(૧૮૫૭-૧૯૨૭) |
|
 |
ઉગ્ર ક્રાંન્તિકારી ચળવળોનો
ઉદભવ અને વિકાસ |
|
 |
બહિષ્કાર આંદોલન અને સ્વદેશી
ચળવળ |
|
 |
મુસ્લિમલીગ, ૧૯૦૬ |
|
 |
મોર્લે-મિન્ટો સુધારા
, ૧૯૦૯ |
|
 |
ક્રાંન્તિકારી આંદોલન,
ગાંધીજીનું ભારતમાં આગમન |
|
 |
જલિયાવાલા બાગ હત્યાકાંડ
અને અન્ય દમનકારી ધટનાઓ |
 |
ખિલાફત ચળવળ, અસહકારનું
આદોલન અને સ્વરાજય પક્ષ |
|
| |
| ભારતની રાષ્ટ્રીય
ચળવળ : ૧૯૨૭ થી ૧૪૪૭ |
| |
 |
સાયમન કમિશન,
૧૯૨૭ |
|
 |
પૂર્ણ સ્વરાજય માગણી,
૧૯૨૯ |
|
 |
સવિનય કાનૂનભંગની ચળવળ,
૧૯૩૦-૩૨ અને દાંડીકૂચ, ૧૯૩૦ |
|
 |
હિંદ છોડો ચળવળ ૧૯૪૨ |
 |
આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર
બોઝ |
 |
સ્વાતંત્ર્ય પ્રાપ્તિ
અને હિન્દના ભાગલા |
|
| |
| ૧૯૪૫ પછીનું
વિશ્વ : |
| |
|
 |
સંયુકત રાષ્ટ્રોનું
ખતપત્ર |
|
 |
ઠુંડુ યુદ્ધ (૧૯૪૫-૬૨)
ઃ કારણો અને પરિણામો |
|
 |
લશ્કરી જૂથોનું નિર્માણ
|
 |
શસ્ત્રીકરણ, પરમાણું
શ્સ્ત્રોનુંસર્જન અને તેનો ઉપયોગ |
 |
અશિયા અને આફ્રિકામાં
સ્વતંત્ર રાષ્ટ્રોનો |
 |
બિનજોડાણવાદી ચળવળ |
 |
જર્મનીના ભાગલા અને એકીકરણ
|
 |
સેવિયેત રશિયાનું વિધટન
|
|
| |
| સ્વાંત્ત્ર્યોત્તર
ભારત : |
| |
|
 |
ભારતના બંધારણના
ધડતરની પ્રક્રિયા |
|
 |
દેશી રોજયો (રડવાડાંઓ)
નું જોડાણ અને વિલિનીકરણ |
|
 |
ગોવા અને પોંડિચેરીનું
જોડાણ |
 |
ભાષાવાર પ્રાંતરચના (રાજયોની
પુર્નરચના) |
 |
આદિવાસી જાતિઓનું ઐકેય
|
 |
પ્રદેશવાદ અને પ્રાદેશિક
અસમાનતા |
 |
વિજ્ઞાન અને તકનિકી ક્ષેત્રે
વિકાસ |
 |
ભારતનું આંતરરાષ્ટ્રીય
ક્ષેત્રે પ્રદાન- મહાસત્તાઓ સાથેના સંબધો-
યુ.એસ.એ.અને રશિયા, પાડોશી રાષ્ટ્રો સાથેના
સંબધો- પાકિસ્તાન, નેપાળ , ચીન, બાગ્લાદેશ,
મ્યાનમાર, શ્રીલંકા વગેરે. |
| |
|
| એકમ
: ૧ પ્રકલ્પો અને પ્રવૃતિઓ |
| |
|
 |
જૂથ
ચાર્ચા ચર્ચાસભાનું આયોજન કરવું.
|
|
 |
સ્વાતંત્ર્યવીરોનાં
ચિત્રો, ફોટોગ્રાફસ વગેરેનું આલ્બમ
તૈયાર કરવું. |
|
 |
સ્વાતંત્ર્ય- સંગ્રામની
મુખ્ય ધટનાઓ અને તેના નામ- નિર્દેશ
સાથેનો ભારતનો નકશો તૈયાર કરવો.
|
 |
સ્વાતંત્ર્ય- સેનાનીઓની
(શાળાઓની) મુલાકાત ગોઠવવી- વાર્તાલાપો
ગોઠવવા. |
 |
સરદાર ગાંધી વીર
સાવરકર દયાનંદ સરસ્વતી અંગેની ફિલ્મો
દર્શાવવી |
 |
સ્વાતંત્ર્ય- સંગ્રામ
સંબધિત સ્થળોની મુલાકત લેવી અને
ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ ગોઠવવો.
|
 |
સરદાર પટેલ, ગાંધીજી,
ચંદ્રશેખર આઝાદ,વીરભગતસિંહ, સુભાષચંદ્ર
બોઝ વગેરેના પ્રેરક પ્રસંગોનું
વાચન પ્રાર્થના સભાઓમાં કરવું.
|
 |
વકતૃત્વ- નિબંધ
સ્પર્ધાઓનું આયોજન કરવું. |
| |
|
| એકમ-૨
આધુનિક રાષ્ટ્રનું નિર્માણ
|
|
| |
|
|
 |
વિઘાર્થીઓ |
|
| |
| |
પ્રદેશની
ભાષાને આધારે અને પ્રાદેશિક
અપેક્ષાઓના સદર્ભમાં
નવા રાજયોનું નિર્માણ
સમજાવે. |
| |
રાષ્ટ્રીય
ચળવળ માટેના પ્રેરક
અને બંધારણમાં સમાવિષ્ટ
કરાયેલા આદર્શો અને
સિદ્ધાંતોને ઓળખે.
|
| |
ભારતીય
બંધારણના લક્ષણોને
ઉપસાવે |
| |
કેન્દ્ર,
રાજય અને સ્થાનિક કક્ષાએ
ધારાસભા, કારોબારી
અને ન્યાયતંત્રની કામગીરી
તથા બંધારણ સમજાવે |
| |
બંધારણમાં
આપેલા મૂળભૂત હક (અધિકારો)
સમજે. |
| |
મૂળભૂત
હક્કો (અધિકારી) ના
રક્ષણ માટેનીં બંધારણીય
જોગવાઈઓ સમજે |
| |
વ્યકિતના
જીવનમા તથા સમાજમાં
મૂળભૂત ફરજો ચર્ચા
કરે |
| |
રાષ્ટ્રીય
પ્રતીકોને આદર આપે
આને ભારતની એકતા અને
અંખડિતા જાળવી રાખવાની
ઈચ્છા અને નિર્ધાર
કેળવે. |
| |
રાજનિતીના
માર્ગદર્શક સિદ્ધાંતોનું
મહત્વ સમજે. |
| |
અમલમાં
મૂકવામાં આવેલા માર્ગદર્શક
સિદ્ધાતો ઓળખે. |
| |
લોકશાહીની
તરફેણમાં દલીલ કરે
|
| |
લોકશાહીની
સફળતા સ્વ-અનુશાસન,
લોકોની સામેલગીરી તથા
લોકમત ઉપર આધારિત છે.
તેનું વિશ્લેષણ કરે.
|
| |
દૃઢ
લોકમતના ધડતરમાં વિવિધ
સંસ્થાઓ (માધ્યમો)
ઓળખે |
|
|
|
 |
સ્વાતંત્ર્યોત્તર
ભારતનો રાજકીય નકશો |
|
| |
| |
દેશી
રજવાડાઓનું વિલીનીકરણ
અને રાજયોની પુર્નરચના
|
| |
નવાં
રાજયોની રચના તેમજ
પ્રાદેશિક આકાંક્ષાઓ
|
|
 |
ભારતના રાજબંધારણનું
ધડતર |
| |
| |
બંધારણનુ
મુખ અને તેના આધાર
સ્તંભો- લોકશાહી, સમાજવાદ
અને બિનસાંપ્રદાયિકતા
|
| |
રાજયબંધારણના
મુખ્ય લક્ષણો- સરકારનાં
ધટકો, તેમની કાર્યપદ્ધતિ,
કેન્દ્રીય શાસનવ્યવસ્થા-
રાજય અને સ્થાનિક કક્ષાએ
|
| |
મૂળભૂત
અધકારી, મૂળભૂત ફરજો
અને રાજનિતિના માર્ગદર્શક
સિદ્ધાંતો |
|
|
 |
ભારતીય લોકશાહી
|
| |
| |
તેની
કાર્યપદ્ધતિ |
| |
સાર્વત્રિક
પુખ્તવય મતાધિકાર |
| |
જનમત
|
| |
ચૂંટણીઓ
અને રાજકીય પક્ષો |
| |
હિત
ધરાવતા ં જૂથો |
|
| |
|
 |
એકમઃ૨ પ્રકલ્પો
અને પ્રવૃતિઓ |
| |
| |
પ્રાદેશિક
હિતો પર નવાં રાજયોની રચનાના
લાભાલાભ ઉપર ચર્ચાઓ યોજવી.
|
| |
વિવિધતામંા
એકતા પર જૂથચર્ચા આયોજન |
| |
ખોરાક,
પોષાક અને ભાષાઓને અનુલક્ષીને
વિવિધાતમાં એકતા ઉપર બહુરંગી
વસ્ત્રપરિધાન સ્પર્ધા (ફ્રેન્સી
ડ્રેસ સ્પર્ધા) યોજવી. |
| |
વર્ગસમિતિની
અને વર્ગપ્રતિનિધિઓની ગુપ્ત
મતદાન દ્વારા ચૂંટણી યોજવી.
|
| |
ચૂટંણીની
સમગ્ર પ્રક્રિયાની તાલીમ
આપવી. (દા.ત. ઉમેદવારીપત્રો
ભરવા , મતદાન-પ્રક્રિયા,
પરિણામ માટે મતગણતરી વગેરે)
|
| |
નકશામાં
ભારતમાં રાજયો દર્ર્શાેવે |
|
| |
|
| એકમ-૩
: ભારત : ભૂમિ અને લોકો |
| |
|
|
| |
|
 |
આ એકમના અભ્યાસ પછી વિઘાર્થી |
| |
| |
મુખ્ય
ભૂમિસ્વરૂપો તથા ભૂસ્તરીય
રચના, વિવિધ ખડકો તથથ ખનિજો
અને જમીનના પ્રકારોનાં લક્ષણો
સમજે છે. |
| |
આબોહવાને
અસર કરતાં વિવિધ પરિબળો ઓળખે
છે. આપણાં દેસની આબોહવાનું
વૈવિધ્ય અને પ્રજાજીવન ઉપર
થતી તેની અસરો સમજે છે. |
| |
સર્ર્વેે
સાંકળી રાખવાનાં પરિબળ તરીકે
મોનસૂન ચોમાસા (ઋતુ) મું
મહત્વ સમજે છે |
| |
રાષ્ટ્રની નદી- પ્રણાલિ વર્ણવે
છે.અને માનવસમાજની ઉત્કાંતિમાં
નદીઓનું યોગદાન સમજાવે છે.
|
| |
વનસ્પતિ
તથા પ્રાણીસૃષ્ટિ વેવિધ્યનું
સ્વરૂપ તથા તેમનું વિતરણ
જાણે છે. |
| |
રાષ્ટ્રના
જીવ -વૈવિધ્યની જાળવણી જરૂરીયાત
વિષે ચિંતિત છે. |
| |
વસતીના
વિતરણના અનિયમિત સ્વરૂપનું
વિશ્લેષણ કરે છે. અને વસતીના
વિરાટ કદ વિષે ચિંતિત છે.
|
| |
તેવા
વિવિધ વ્યવસાયો વિષે ચર્ચા
કરે છે. અને વસતીમાં થતા
ફેરફાર માટેના પરિબળો સમજાવે
છે |
| |
રાષ્ટ્રના
જીવ -વૈવિધ્યની જાળવણી જરૂરીયાત
વિષે ચિંતિત છે. |
|
|
|
|
| અભ્યાસક્રમના
મુદ્દાઓ : |
| |
ભારતઃ સ્થાન, ભૃપૃષ્ઠ, ભૂસ્તરીય
રચના, મુખ્ય પ્રાકૃતિક એકમો, ખડકો અને ખનિજો,
જમીનો અને તેનું વિતરણ અને માનવજીવન ઉપર તેનો
પ્રભાવ. |
| |
 |
આબોહવાને
અસર કરતાં પરિબળોઃ મોસમી આબોહના, તેના
લક્ષણો,, વરસાદ અને તાપમાનનુ વિતરણ, ઋતુઓ, આબોહવા
અને માનવજીવન. |
|
 |
જલપરિવાહ
:મુખ્ય નદીઓ અને તેની શાખાઓ, સરોવરો
અને સમુદ્રો, અર્થતંત્રમાં નદીઓું યોગદાન, નદી
પ્રદુષણ, નદી પ્રદુષણના ઉપાયો. |
|
 |
કુદરતી
વનસ્પતિ વનસ્પતિના પ્રકાર, વિતરણ અને
ઊંચાઈ પ્રમાણે વનસ્પતિમાં ફેરફારો , તેના સંરક્ષણની
જરૂરીયાતો અને વિવિધ ઉપાયો. |
|
 |
વન્યજીવનઃમુખ્ય
પ્રાણી જાતિઓ, તેમનુ વિતરણ,સંરક્ષણ માટેની જરૂરીયાત
અને વિવિધ ઉપાયો |
|
 |
વસ્તીકદ,
વિતરણ, વય અને જાતિ બંધારણ, વસ્તીમાં ફેરફારો
માટે સ્થળાંતર, એક નિર્ણાયક પરબિળ તરીકે, સાક્ષરતા,
સ્વાસ્થ્ય, વ્યાવસાયિક માળખું અને રાષ્ટ્રીય
વસ્તી- નીતિ, ચોક્કસ જરૂરીયાતમા સદર્ર્ભમાં,
વસ્તીના બિનઉત્પાદક અંગ તરીકે દેશનું યુવાધન,
વસ્તીનું પ્રમાણ. |
|
 |
એકમ-૩
: પ્રકલ્પ- પ્રવૃતિઓ |
| |
| |
સર્વેક્ષણ
: સ્થાનિક મુખ્ય ભૂમિ સ્વરૂપો અને સામાજિક
જીવન ઉપર તેમની અસરો. અર્થાત પરિવહન સંદેશઆવ્વહાર
અને વાસહતો આ પ્રવૃતિઓ સાથેનો ટૂંકો અહેવાલ
તૈયાર કરો. |
| |
નોંધ
: નદી પ્રદુષણ, વરસાદી જલસંચય, જંગલોનો
વિનાશ અને વૈશ્વિક તાપમાનમાં વધારો- જમીન
ધોવાણ વગેરે મુદ્દાઓ પર આધારિત ગમે તે
એક પ્રવૃતિ કરવી ફરજિયાત છે. |
|
| |
| |
|
|
|
|
|