Student
 
 
Syllabus
ધરોણ-૯
વિજ્ઞાન ટેકનોલૉજી પ્રયોગો- કુલ તાસ ૬૦
 
એકમ -૧ પદાર્થોના ગુણધર્મો અને વર્તણૂક
 
વજન પ્રકાશિત ટકાવનારી આધારે મીઠું અને ખાંડ દ્રાવણ તૈયાર કરવા
સલ્ફરનું કલિલ દ્રાવણ બનાવવું અને તેને (૧) સાચું દ્રાવણ અને (૨) આલંબિત દ્રાવણથી પારદર્શકતા અને ગાળણ પ્રક્રિયાના આધારે અલગ તારવવું
મિશ્રણ (બે પદાર્થો) માંથી શુદ્ધ ધટકો પદાર્થો અલગ કરવા.
 
નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ કરવી અને અવલોકનો નોંધવા
 
કોપર સપ્ફેટ (મોરથૂંથુ) ના જલીય દ્રાવણમાં લોખંડની ખીલી મૂકતાં
મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા
જસતની સલ્ફયુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરતાં
એમોનિયા કલોરાઈડને ગરમ કરતાં
સોડયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઈડ જલીય દ્રાવણની પ્રક્રિયા
 
એકમ-૨ ગતિ, બળ અને કાર્ય
 
આપેલ પ્રવાહની (પાણી સિવાય) સ્પિ્રંગ બેલેન્સ અને અંકિત નળાકરા વડે ધનતા શોધવી.
આપેલ ધન પદાર્થની (પાણીથી ભારે) સ્પિ્રંગ બેલેન્સ અને અંકિત નળાકાર વડે ધનતા શોધવી.
સાદા લોલક માટે લંબાઈ અનુરૂપ આવર્તકાળ નક્કી કરો અને આલેખ દોરો
ગુરુત્વ પ્રવેગક મૂલ્ય શોધવું.
દળ અને સંપર્ક સપાટીના પ્રકાર સામે મહત્તમ ધર્ષણમાં થતાં ફેરફારોનો અભ્યાસ કરવો
આર્કિમિડિઝના સિદ્ધાંતની ચકાસણી કરવી
પાણીનું ઉત્કલનબિંદુ અને બરફનું ગલનબિંદુ નક્કી કરવું. (યુરીયા)
મિશ્રણની રીતે- સ્ત્રોત દળ ધરાવતા ધાતુ પદાર્થની વિશિષ્ય- ઉષ્મા નક્કી કરવી.
ગરમ પાણી ઠંડુ પડતું જાય તેમ તેનું તાપમાન માપવું અને તેનો આલેખ દોરો.
તણાવવાળી દોરો પર વિક્ષોભ પ્રસરણનો વેગ શોધવો.
 
અકમ-૩ જૈવસૃષ્ટિ આયોજન
 
ડુંગળીના માંસલ પર્ણનું ગાલના કોષોનું અને સ્પાયરોગાયરા લીલનું હંગામી અસ્થાપન તૈયાર કરી રચનાઓ ઓળખવી અને નામ નિદેર્શિત આકૃતિ દોરવી.
કાયમી અસ્થાપનો દ્વારા સમવિભાજનની વિવિધ અવસ્થાઓ ઓળખવી અને નામ નિર્દેશિત આકૃતિ દોરવી.
કાયમી અસ્થાપનો દ્વારા વનસ્પતિ પેશીઓ (મુદુત્તક, સ્થૂકોણક, દૃઢોતક) અને પ્રાણીપેશીઓ (રેખીત સ્નાયુ તંતુ, ચેતાતુંર રૂધિર) નું અવલોકન કરવું અને આકૃતિ દોરવી.
આપેલા ખોરાકના નમૂનાંમાં સ્ટાર્ચ- ગ્લુકોઝનું અસ્તિત્વ ચકાસવું.
આપેલા ખોરાકના નમૂનામાં ભેળસેળ કરેલા દ્રવ્યની હાજરી દર્શાવતી ચકાસણી કરવી. (હળદર, મરચું અને ધાણાજીરૂ)
 
એકમ-૪ નૈસર્ગિક સ્ત્રોતો
 
સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક પદાર્થોના ભેદ નક્કી કરવો. (અલગ પરિક્ષણથી)
કાર્બન ડયોકસાઈડની બનાવટ અને તેનાં ગુણધમો
એસિડિટી અને આલ્કલીનીટીના સદર્ભમાં માટીના જુદા જુદા (૪-૫) નમૂનાનું પરીક્ષણ
 
એકમ-૫ આપણું પર્યાવરણ ૧
 
મરુદભિદ અને જલોદભિદ વનસ્પતિનાં અનુકૂલનોનો અભ્યાસ કરવો. (મુખ્ય અને મહ્ત્વના લક્ષણો)
કઠોળ વનસ્પતિના મૂળતંત્ર પરથી મૂલગંડિકા મેળવી તેમાં રહેલા બેકટેરિયાનું અસ્થાપન કરવું.
નીચેના પ્રાણીઓનાં અનુકૂલન દર્શાવતા બ્રાહ્ય લક્ષણોનો અભ્યાસ કરવો :
સ્થળજ (વંદો), જલજ (માછલી કે ઝીંગા), ઉભયજીવા (દેડકો), સરિસૃપ (ગરોળી કે કાંચડો, હવાઈ (પક્ષી), દલૉરવાસી (ઉંદર, છછૂંદર,અળસિયું)
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer