 |
 |
| Students & Parents |
|
| |
|
Home
Who are you?
Students & ParentsSyllabus |
|
|
| ધોરણ-૯ |
| ગુજરાતી (પ્રથમ
ભાષા) |
| |
| ભાષા-શિક્ષણના
સામાન્ય ઉદ્દેશ્ય : |
| |
 |
ભાષાનાં તત્વો, સાહિત્યિક
સ્વરૂપો તથા વિષયવસ્તુનું જ્ઞાન પ્રાપ્ત
કરે. |
|
 |
ભાષાનાં કૌશલ્યો (શ્રવણ,
કથન, વાચન અને લેખન) નો વિકાસ કરવો |
|
 |
જીવનનાં વિભિન્ન સંદર્ભોમાં
ભાષા - પ્રયોગની ક્ષમતાનો વિકાસ કરવો. |
|
 |
વિઘાર્થીઓને આધુનિક ભાષાના
સાહિત્યિક અને વ્યાવહારિક એમ બંને સ્વરૂપોથી
પરિચિત કરવા. |
|
| |
| જ્ઞાનાત્મક
: |
| |
 |
ભાષાનાં
તત્વો (વર્ણ વિચાર, શબ્દ વિચાર, વાકય
વિચાર) નું જ્ઞાન સાહિત્યના વિવિધ પ્રકારો
(કવિતા, નિબંધ, ેંકાંકી વગેરે) નું જ્ઞાન
- દૈનિક જીવનમાં આવનાર વિભિન્ન સંદર્ભો
(આવેદનપત્ર, સંપાદક-પત્ર, અહેવાલ, પંચાયત,
ન્યાયાલય વગેરે) ના સ્વરૂપ અને એમાં ઉપયોગમાં
લેવાતી ભાષાનું જ્ઞાન. |
| |
|
| |
| અપેક્ષિત
યોગ્યતા : |
| |
 |
વિઘાર્થીઓ
દ્વારા એની ઓળખ કરવી. |
|
 |
એનાં અશુદ્ધ રૂપોની ભૂલો
પકડવી. |
|
 |
એનાં ઉદાહરણ આપવાં. |
|
 |
એની તુલના કરવી. |
|
 |
એનું વિશ્લેષણ કરવું. |
|
 |
એનું વર્ગીકરણ કરવું. |
|
 |
એનું સંશ્લેષણ કરવું. |
|
 |
એમાં પરસ્પર અંતર કરવું. |
|
 |
એનો પરસ્પર સંબંધ બનાવવો. |
|
|
|
|
|
|
|