Student
 
 
Syllabus
ધોરણ -
ભાષાનું વિશ્લેષણાત્મક અધ્યયન- વ્યાકરણ અને ભાષાની રચના
 
ધોરણ -૯માં વ્યાકરણ માટે નિમ્નસૂચિત એકમો મહ્ત્વપૂર્ણ છે.
 
એકમ : . ઉચ્ચારણ અને વર્ણવિચાર
 
ધ્વનિઓ- સ્વર, વ્યંજન- પુનરાવર્તન.
ઉચ્ચારણશાસ્ત્ર, ધ્વનિઓનાં ઉચારણ સ્થાન અને પ્રયઁ.
સ્વર- વ્યંજન ગુચ્છ- જોડાક્ષરો, ભાર, લય તથા કાકુ (વૈયકિતક લઢણ)
 
એકમ : ૨. શબ્દ વિચાર અને વાકય રચના
 
શબ્દ રચના પ્રક્રિયા : ઉપસર્ગ, પ્રત્યય, સમાસ
શબ્દ ને પદભેદ : કોશગત અને વ્યાકરણિક શબ્દ.
કોશગત શબ્દના બે ભાગ- વિકારીપદ અને અવિકારી પદ.
કારી સંજ્ઞા, સંજ્ઞાના પ્રકાર, વિશેષણ, વિશેષણના પ્રકાર,ધાતુઓ
વ્યાકરણિક શબ્દના પ્રકાર- લિંગ, વચન, વિભકિત, કાળ, અર્થ અવસ્થા અને પ્રયોગ
અવિકારી (અવ્યય) -ક્રિયા, ક્રિયાવિશેષણના સંબંધબોધક , સમુચ્ય બોધક, વિસ્મયાદિબોધક અને નિપાત.
 
એકમ : ૩. શબ્દ વિચાર અને વાકય રચના
 
વાકયમાં પદક્રમ અને અન્વિતિ- પદસંવાદ
વાકયવિશ્લેષણ અને સંયોજન
વાકય પરિવર્તન
  NEXT
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer