Student
 
 
Syllabus
ધોરણ-
ચિત્રકલા
 
કલાનાં મૂળ તત્વો :
 
ગરમ અને ઠંડા રંગો, તેનો ઉપયોગ
સજાતીય અને વિજાતીય (પૂરક) રંગો.
પારદર્શક અને અપારદર્શક રંગો
આકારનાં પ્રકાર
સમતૂલાનાં પ્રકાર અને તેનું ચિત્રમાં મહત્વ
છાયાપ્રકાશ (ટોન વેલ્યુ)
ભાતચિત્રનાં પ્રકાર અને તેનો ઉપયોગ
ભાતચિત્રનાં સિદ્ધાંતો, પુનરાંકન અને વિસ્તરણનાં પ્રકાર
 
શિલ્પ - સ્થાપત્ય કલા :
 
અડાલજની વાવ
રાણીસીપ્રીની મસ્જિદ
હઠીસીંગના દેહરાં
સરખેજનો રોજો
અજંટાની ગુફાઓ
ઈલોરાની ગુફાઓ વગેરેના ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ કલા કોતરણી અને ラશિલ્પનાં વિષયો વગેરે સવિસ્તાર માહિતી.
 
નામાંકિત કલાકારો :
 
શ્રી નંદલાલ બોઝ
શ્રી જગન્નાથ અહિવાસી
શ્રીમતી અમૃતા શેરગીલ
શ્રી શ્યાવક્ષ ચાવડા
શ્રી જૈમિનિ રોય
શ્રી બંસી વર્મા (ચકોર)
શ્રી મગનલાલ ત્રિવેદી
શ્રી જશુ નાયક
 

ઉપરોક્ત કલાકારોનાં જીવન, કલાશૈલી, વિષયો વગેરે આધારિત સવિસ્તર માહિતીય

 

ચિત્રસર્જન :- ૨૮ ૩૮ સે.મી. (૧ ૪) સાઈઝનાં ડ્રોઈંગ કાગળમાં ચિત્રો કરાવવા અને તેમાં પીંછીથી પૂરી શકાય તેવા જળરંગો પુરાવવાં.

 
ચિત્ર સંયોજન : માનવજીવનનાં બેરોજગારનાં પ્રસંગો, કાર્યો, ઉત્સવો, તહેવારો, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો વગેરેનાં ચિત્રો વાસ્તવિક તેમજ સર્જનાત્મક આકારોનાં મિશ્રણવાળાં ચિત્રો ૨૦ ૨૫ સે.મી.ના માપમાં કરાવવા તેમજ તેમાં પીંછીથી પૂરી શકાય તેવા રંગો પૂરાવવાં
માનવસર્જિત પદાર્થચિત્ર : રોજબરોજનાં વપરાશમાં આવતા વાસણો, સાધનો, વસ્તુઓ વગેરેમાંથી ગમે તે ત્રણ કે ચાર વાસણો વિઘાર્થીઓ સામે આંખની સપાટીએ ગોઠવવા અને બેઠકેથી જેવું દેખાય તેવુ્‍ં વાસ્તવદર્શી - યથાદર્શનનો ખ્યાલ રાખીને ફક્ત પેન્સિલથી શેડ અને લાઈટવાળાં ચિત્રો કરાવવા.
  માનવસર્જિત પદાર્થ ચિત્ર તૈયાર કર્યા પછી ચિત્રની બાજુમાં યોગ્ય જગ્યાએ ૧૦ ૧૦ સે.મી.ના માપન ચારસ દોરી તેમાં પદાર્થચિત્રમાં મૂકેલાં સાધનોનાં મૂળ આકારમાં મૌલિક રીતે ફેરફાર કરીને (ક્રિએટીવ કરીને) ઓવર લેપિંગ થાય તે રીતે ગોઠવણી કરીને સર્જનાત્મક રચના તૈયાર કરી તેમાં રંગ પુરાવવાં.
ભાતચિત્ર

ટેક્ષટાઈલ ભાત :- ૨૦ ૨૦ સે.મી.નાં માપમાં ટેક્ષટાઈલ કાપડની ભાત રચનાઓ કરાવવી જેમાં,

 
  ભૌમિતિક આકારોવાળી ભાત પુનરાંકન કરીને
  અલંકૃત આકારો પુનરાંકન કરીને
 
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer