 |
 |
| Students & Parents |
|
| |
|
Home
Who are you?
Students & ParentsSyllabus |
|
|
| ધોરણ-૮
|
| સ્વાસ્થ્ય અને
શારીરિક શિક્ષણ |
| |
| સ્વાસ્થ્ય શિક્ષણ |
| |
| પૂર્વભૂમિકા
|
| |
 |
ધો.૬માં સ્વાસ્થ્ય
અને શારીરિક શિક્ષણ શિક્ષણના અર્થધટન
અને મહત્વ અને અને આહારના સંદર્ભમાં આપણે
વિગત મેળવી. ધર, શાળા, અને સમાજની પર્યાવરણલક્ષી
ભૂમિકા વિશે વિચાર કર્યો ઉપરોકત વિષયોના
સદર્ભમાં વ્યકિતગત, સરકારી અને બિનસરકારી
સંસ્થાઓની જવાબદારી સમજવા વૃદ્ધિ અને
વિકાસ એ સાહજીક પ્રક્રિયા છે. એની કિશોર-
કિશોરીઓમાં સમજ કેળવી છે.ધો. ૭માં વ્યકિતગત
ચર્ચાને દેશચર્ચા સાથે સાંકળી તેની સાથે
શાળા અને સમાજના વિવિધ ધટકોના સંદર્ભમાં
સ્વાસ્થ્યનો વિચાર કર્યો ઉત્સર્ર્જ અને
રાસાયણિક સંતુલનનો અભ્યાસ કર્યો કૌમાર્યમાંથી
યૌવન અને માનસિક સ્વાસ્થ્ય વિશે વિચારણા
કરી અને પ્રાથમિક સારવાર સંદર્ભે વિચારી.
|
 |
રોગ :
વૈચારિક સંવેદનાત્મક, પ્રણજન્ય અને દ્રવ્યજન્ય
અસંતુલનથી ઉદભવતી મનની અશાંત સ્થિતિ. |
|
 |
આરોગ્ય
: વૈચારિક સંવેદનાત્મક, પ્રણજન્ય
અને દ્રવ્યજન્ય અસંતુલનથી નિયંત્રિત કરતા
મનની ઉદભવતી શાંત સ્થિતિ. |
|
 |
સ્વાસ્થ્ય
: મનની સહજ શાંતિ અને આનંદિત સ્થિતિ |
|
| |
| જ્ઞાનેદ્રિયો
: કાન, ચામડી, આંખ, જીભ, નાકની રચના, કાર્ય
અને સુરક્ષા. |
| |
| ચેપી રોગો
: |
| |
 |
પ્રસરણ અને
નિયંત્રણ |
|
 |
વ્યકિતગત અને સામાજિક
નિયંત્રણ વ્યવસ્થા |
|
 |
મળમૂત્ર- થૂંકના નિકાલની
વ્યવસ્થા |
|
 |
ખોરાક અને પાણીની પ્રદૂષણનો
અટકાવ |
|
 |
ચેરી રોગોનું રસીકરણ |
|
 |
કૂતરા અને અન્ય પાલતુ
પશુ- પક્ષીનું રસીકરણ |
|
 |
માખી, મચ્છર અને ઉદંર
જાતિના પ્રાણીઓ સામે સંરક્ષણ |
|
 |
ગટર વ્યવસ્થા |
|
 |
સામૂહિક જળ વ્યવસ્થા |
|
 |
કંપોસ્ટ અને શોષ ખાડાઓની
રચના |
|
 |
કૂવાના પાણીનું શુદ્ધિકરણ |
|
 |
સરકારના માન્ય વૈઘ- ડૉકટરોની
સ્વાસ્થ્ય માટે સલાહ લેવા. (એંટી કલેકરી
મુવમેંટ) |
|
| |
| પ્રદૂષણ |
| |
 |
પ્રદૂષણના
પ્રકારો |
|
 |
પ્રદૂષણની માનવ સ્વાસ્થ્ય
ઉપર અસર |
|
 |
વ્યકિતગત, સમાજિક અને
સરકારી પ્રદૂષણ નિયંત્રણ- ઉપાયો |
|
| |
| શારીરિક શિક્ષણ |
| |
| ( કેલ્સ્થિનિકસ,
સર્વાગસુંદર- વ્યાયામ- ધોરsણ-૭ના કસરતોના
ટેબલ્સનું પુનરાવર્તન- (ચાર કાઉન્ટના
બે એકસરસાઈઝ ટેબલ્સ - દરેક ટેબલમાં ૬થી
૮ કરસકોનો સમાવેશ કરવો- માથાથી પગ તરફ
કસરતોનો ક્રમ ગોઠવવો. |
| |
|
| |
|
 |
દોડ- ૧૦૦.,
૨૦૦મી., ૪૦૦મી. |
 |
ટૂંકી દોડના સિદ્ધાંતો-
(૧૦૦મી,. ૨૦૦મી,. ૪૦૦મી) પ્રસ્થાન ટેકા
ગોઠવવા, પ્રસ્થાન ટેકા દૂર કરવા, દોડકદમો,
શરીરની સ્થિતિ અને ફિનિશ |
|
| |
|
| |
|
 |
લાંબી
કૂદ - આગમદોડ, ઠેક, ઉડાણ, ઉતરાણ લટક
પદ્ધતિ, હવાતર પદ્ધતિ અથવા ચીકૂદ અને
તેનાં કૌશલ્યો |
|
| |
|
| |
|
 |
શોટપટ-
પકડ, ભણી, પેંક પહેલાની ક્રિયા, ફેંક,
પદબદલ અથવા પગની ફેરબદલી, ખડી ફેંક ઓબ્રાયન
પદ્ધતિ |
| |
|
| મુખ્ય
રમતો : નીચેની પૈકી કોઈપણ બે. |
| |
| કબટ્ટી-
ઈતહિાસ, વિકાસ નિયમો |
|
| |
|
 |
કૌશલ્યો |
|
|
| |
| |
ચઢાઈ
કરનાર પક્ષનાં કૌશલ્યો- દમ
ધૂંટવો, લંધનરેખા ઓળંગવી,
લાત મારવી, પગ વડે સ્પર્શ. |
| |
બચાવ
પક્ષના કૌશલ્યો- પગ પકડવો,
હાથ પકડવો, વ્યકિતગત ધેરો. |
|
|
| |
|
| ખોખો-
ઈતિહાસ, વિકાસ નિયમો. |
|
| |
|
 |
કૌશલ્યો |
| |
| |
માર
કરનાર પક્ષનાં કૌશલ્યો- ખો
આપવી, જજમેન્ટ ખો, ૪૫ના ખૂણે
માર કરવો. |
| |
રમનાર
પક્ષનાં કૌશલ્યો- સીંગલ ચેઈન,
ડબલ ચેઈન, રાઉન્ડ પ્લે રમત |
|
|
| |
| વોલીબોલ-
ઈતિહાસ, વિકાસ, નિયમો. |
|
| |
|
 |
કૌશલ્યો |
| |
| |
સર્વિસ-
સાદી સર્વિસ,સાઈડ આર્મ સર્વિસ,
ટેનિસ સર્વિસ |
| |
પાસિંગ
- અંડર હેન્ડપાસ, ટુ હેન્ડપાસ,
ઑવર હેન્ડ પાસ |
| |
સ્મેશિંગ-
સ્પાઈકિંગ |
|
|
| |
|
| |
|
 |
કૌશલ્યો |
| |
| |
બેટીંગ-
ફ્રન્ટફૂટ, બેકફૂટ, હૂફશોટ. |
| |
બોલિંગ-
ઑફસ્પિન, લેગસ્પિન, ફાસ્ટ
બોલિંગ. |
| |
ફિલ્ડીંગ-
સ્ટ્રેટ બોલ, રનિંગ અને સટોપિંગ,
ચા અને નીચા દડાનું કેચિંગ
(ફેંક) પ્રેકટિસ અને રમત.
|
| |
વિકેટકીપગિં |
|
|
| |
| જિમ્નાસ્ટિકસ-
અંગ કસરત કોઈપણ એક |
| |
| ફલોર
એકસસાઈઝ (કુમાર -કન્યા- બંને માટે) |
|
| |
|
 |
અગાઉ
શીખેલ કૌશલ્યનું પુનરાવર્તન- ડાઈન
એન્ડ રોલ, હેન્ડ સ્પિ્રંગ, હેન્ડ
સ્ટેન્ડ. |
|
| |
| પેરેલલ
બાર્સ (કુમારો) |
| |
|
 |
વૉકિંગ,
ફ્રન્ટ રોલ, સીડ રોલ, બાર્સ
પર ્વટ્રેડલ સિટિંગ |
|
|
| |
| બીમ
(કન્યાઓ) |
| |
|
 |
માઉન્ટ
અને ડીસમાઉન્ટ, બીજા પંજા
પર ચાલવું (હાથ કમર પર, બાજુ
ઉપર આગળ, પાછળ વગેરે.) નમનિયતા
કસરતો પર ખાસ ભાર આપવો. |
|
|
| |
| યોગાસનો |
| |
|
 |
વિઘાથર્ીીનના
સ્વાસ્થ્ય વિકાસ, ધ્યાનની
એકાગ્રતા અને શારેરિક શિથિલીકરણ
દ્વારા આરામ મળે તે માટે
યોગ્ય અને ઘાન- સાધનનું આયોજન
કરવું. ત્રિકોણાસન, વૃક્ષાસન,
પશ્વિમોતાતાસન, પર્વતાસન,
ધનુરાસન, હલવાસન, શવાસન.
કુસ્તી (કુમારો) ઃ પવિત્રા
- ૧-૨, ધકેલ દંડની ધકેલ-
ગરદન ધકેલ. |
|
|
| |
| જૂડ
- ટૂંક ઇતિહાસ, જૂડાનો વિકાસ, જૂડોમાં
સલામતી.ો |
| |
|
 |
કૌશલ્યો |
| |
| |
અંગ
વિન્યાસ (પોશ્વર),
સાહજિક અંગવિન્યાસ,
(નેચરલ પોશ્વેર) સેલ્ફ
ડિફેન્સ પોશ્વેર, સમતોલન
તોડવું. |
|
|
|
| |
| તલા
ચેષ્ટા- કોઈપણ એક. |
| |
|
 |
કન્યાઓ-
રાસ, ગરબો, પ્રાદેશિક નૃત્ય,અભિનયગીત |
 |
કુમારો -
રાસ પ્રાદેશિક નૃત્ય, ભિન્યગીત. |
| |
|
|
|
| લેજીમ |
| |
|
 |
હિન્દુસ્તાની
સીરીઝ : ચાર અવાજ,એક જ ગહ,
આટી લગાવ, પવિત્રા, આગે ફલાંગ,
પીછે ફલાંગ |
 |
ધારી લેજીમ
: આઠ અવાજ, કદમતાલ, આગે દૌર,
કદમ પવિત્રા, પવિત્રા બેઠક,
ફિરકી અથવા અર્ધચક્ર, પાચક્ર,
પૂરા ચક્ર, હૂલ, વિઘાર્થીઓમાં
સહનશીલતા, સાહસ, યોગ્ય નિર્ણય
લેવાની ક્ષમતા, ઉપાય- કુશળતા
(કામ કરવી લેવાની ક્ષમતા),
અન્ય લોકો પ્રત્યે સન્માન,
સચ્ચાઈ, નિષ્ઠા, કર્તવ્ય
પ્રતિ આસ્થા, સામાન્ય માણસની
ભલાઈ માટેની ભાવના જેવા ગુણોનો
વિકાસ થાય તે માટે શાળામાં
યોગ્ય પ્રવૃતિઓની સુવિધા
ઉપલબ્ધ કરાવવી. દા.ત. સ્કાટિંગ,
ગાઈડિંગ, એન.સી.સી., રોડક્રોસ,
રમતગમત, વ્યકિતગત અને સાંધિક
સ્પર્ર્ધાઓ. |
| |
|
|
|
|
|
|
|
|
|