Student
 
 
Syllabus
ધોરણ-
સામાજિક વિજ્ઞાન
 
એકમ : આધુનિક યુગમાં સમાજ અને લોકો
 
એકમ (યુનિટ) ૧ અધ્યયન નીપજ :
 
વિઘાર્થીઓ આધુનિક યુગ દરમિયાન વ્યાપક અસર કરનારાં મહત્વનાં પરિબળો અને ધટનાઓ સમજે અને કદર કરે.
ઔઘોગિક ક્રાંતિના શાસનના સ્વરૂપને સમજે અને શાસનની અલગતાને ઓળખે.
ભારતમાં બિ્રટીશ શાસના સ્વરૂપને સમજે અને શાસનની અલગતાને ઓળખે.
ઈ.સ. ૧૮૫૭ના અને અન્ય જાણીતા સંગ્રામોનું મહત્વ સમજે.
બિ્રટીશ શાસન સામે ગાંધીજી દ્વારા અપનાવાયેલ અહિંસક પદ્ધતિઓની કદર કરે.
ભારતને દીર્ધ (લાંબા) સમયના સંગ્રામ પછી પ્રાપ્ત થયેલા સ્વાતંત્ર્યનું જતન કરવું જોઈએ તે સમજે અને તેણે પ્રસ્થાપિત કરેલાં મૂલ્યોનું ગૌરવ અનુભવે.
સમાજના બધા વર્ગોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાન અને બલિદાનની કદર કરે.
ભગતસિંધ, મૌલાના આઝાદ, નેતાજુ સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ વગેરે અને સ્થાનિક નેતાઓ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનને સમજે.
ભારત બહાર વિદેશમાં થયેલા ક્રાંતિકારી અને રાષ્ટ્રીય ચળવળો અને તેની અસરો સમજે.
 
અભ્યાસક્રમના મુદ્દા :
 
આધુનિક યુગનો ઉદય
ઔઘોગિક ક્રાંતિ (૧૭૫૦૧૮૫૦)નો પ્રચાર તેનાં ક્ષેત્રો અને તેની અસરો કાચો માલ અને બજારોની શોધ
યુરોપનો એશિયા અએ આફ્રિકા ખંડના દેશો ઉપર વિજય ભારતના વિશેષ સંદર્ભ સહિત
  NEXT
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer