Student
 
 
Syllabus
ધોરણ-
વિજ્ઞાન અને ટેકનોલોજી
 
એકમ-૧ બ્રહ્માંડ
 
રાત્રિ, આકાશ, અવકાશી પદાર્થો- ચંદ્ર-ગ્રહો, ધૂમકેતુ, ઉલ્કા, તારા, નક્ષત્ર
આપણું સૂર્યમંડળ, કૃત્રિમ ઉપગ્રહો અને તેમની ઉપયોગિતા (સ્થૂળ વર્ણન ફકત)
 
એકમ-૨ ભૂમિ
 
ભૂમિના પ્રકાર
ભૂમિનું નિર્ર્માણ
ભૂમિ સ્તરીકરણ
ભૂમિના ધટકો- વનસ્પતિ અને પ્રાણીસહિત
ભૂમિ- એક સ્ત્રોત તરીકે
ભૂમિનું મલિનીકરણ, ક્ષારણ અને તેમનું નિયંત્રણ
 
એકમ-૩ હવા
 
વાતાવરણ અને વાતાવરણનું દબાણ
હવાના ધટકો
ઓકિસજન બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ
નાઈટ્રોજનના ઉપયોગો- નાઈટ્રોજનનું નાઈટ્રેટ્રસમાં રૂપાંતર (વાતાવરણીય અને જૈવિક)
હવાનું પ્રદૂષણ થવાના કારણો અને અટકાવવાના ઉપાયો
ગ્રીન હાઉસ અસર -એસિડ વરસાદ
  NEXT
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer