 |
 |
| Students & Parents |
|
| |
|
Home
Who are you?
Students & ParentsSyllabus |
|
|
| ધોરણ-૮
|
| ચિત્રકલા |
| |
| કલાનાં મૂળ
તત્વો : |
| |
 |
રેખાનાં પ્રકાર
અને ભાવશક્તિ : આડી, ઊભી, ત્રાંસી, ગુણક,
વમળ, તૂટક, પાતલી, જાડી રેખા અને તેની
ભાવશક્તિ. |
|
 |
રંગનાં પ્રકાર અને ભાવશક્તિ
: પ્રાથકિ રંગો (મૂળ રંગો) દ્વિતીય શ્રેણીનાં
રંગો તૃતીય શ્રેણીનાં રંગો, રંગની ભાવશક્તિ
- લાલ, પીળો, વાદળી, કેસરી, લીલો, જાંબલી,
સફેદ અને કાળો રંગ. |
|
| |
| શિલ્પ - સ્થાપત્ય
કલા : |
| |
 |
મોઢેરાનું
સૂર્યમંદિર |
|
 |
સિદ્ધપુરનો રુદ્ર મહાલય |
|
 |
રાણકીવાવ |
|
 |
ઝુલતા મિનારા |
|
 |
વડનગરનું કીર્તિતોરણ |
|
 |
ધાર્મિક અને ઐતિહાસિક
મહત્વ |
|
 |
કલા, કોતરણી અને વિશિષ્ટતા |
|
| |
| નામાંકિત
કલાકારો : |
| |
 |
શ્રી રવિશંકર
રાવળ |
|
 |
શ્રી રસિકલાલ પરીખ |
|
 |
શ્રી સોમાલાલ શાહ |
|
 |
શ્રી યજ્ઞેશ્વર શુક્લ |
|
 |
શ્રી છગનલાલ જાદવ |
|
 |
શ્રી નટુ પરીખ |
|
 |
શ્રી ખોડીદાસ પરમાર |
|
 |
કનૈયાલાલ યાદવ વગેરેનાં
જીવન અને કલા, ચિત્રો, શૈલી વગેરે વિષે
સવિસ્તર માહિતી. |
|
| |
| ચિત્ર સર્જન
કલા |
| |
| ૨૮ ૩૮
સે.મી. (૧ ૪) સાઈઝનાં ડ્રોઈંગ કાગળમાં
પીંછીથી પુરી શકાય તેવા જળરંગોમાં ચિત્રો
કરાવવા. |
|
 |
ચિત્ર
સંયોજન : માનવજીવનનાં રોજબરોજનાં
પ્રસંગો, ઉત્સવો, તહેવારો, પ્રાણીઓ, પક્ષીઓ,
વૃક્ષો વગેરેનાં ચિત્રો વાસ્તવિક તેમજ
સર્જનાત્મકનાં મિશ્રણવાળા ચિત્રો કરાવવા.
૨૦ ૨૫ સે.મી.ના માપમાં રંગમાં તેમજ પેન્સિલમાં
કરાવવા. |
|
 |
માનવસર્જિત પદાર્થચિત્ર
: રોજબરોજનાં વપરાશમાં આવતા વાસણો,
સાધનો, વસ્તુઓ વગેરેમાંથી ત્રણ કે ચારનો
સમૂહ વિઘાર્થીઓ સામે આંખની સપાટીએ ગોઠવવો.
વિઘાર્થીઓ પોતાની બેઠકે થી જેવું દેખાય
તેવું - યથાદર્શનનો ખ્યાલ રાખીને ફક્ત
પેન્સિલથી છાયાપ્રકાશવાળું વાસ્તવદર્શી
ચિત્રો કરાવવા. |
|
 |
ભાતચિત્ર : ૨૦
૨૦ સે.મી.નો ચોરસ ૨૦ ૨૫ સે.મી.નો લંબચોરસ
૧૦ સે.મી.ના ત્રિજયાવાળું વર્તુળ, ૨૦
સે.મી.નો સમબાજુ ત્રિકોણ વગેરેમાં નાનાં
મોટાં ભોમિતિક આકારો-વર્તુળ, અર્ધવર્તુળ,
ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરે - એક જ
આકાર- વારંવાર ઓવર લેપીન થાય તે રીતે
અથવા ત્રણ ચાર આકાર ઓવર લેપીંગ થાય તે
રીતે કલાત્મક ગોઠવણી કરીને ભાત રચાના
તૈયાર કરાવી તેમાં મનપસંદ રંગો પુરાવવા.
|
|
 |
પ્રકૃતિ ચિત્ર : સહેલાઈથી
મળી શકે તેવો છોડ કે વૃક્ષની પાંચ કે
છ પાન સાથેની ડાળીના ચિત્રો આબેહૂબ જળરંગમાં
છાયા પ્રકાશ સાથે તૈયાર કરાવવા. (પ્રકૃતિ
ચિત્રમાં પીંછીથી પુરાય તેવા જળરંગો જ
પુરવાનાં છે.)
પ્રકૃતિ ચિત્ર પુરું થાય પછી ચિત્રની
બાજુમાં યોગ્ય જગ્યાએ ૧૨ ૧૨ સે.મી.ના
માપનો ચોરસ દોરી તેમાં ડાળીનાં ચિત્ર
ઉપર કલાત્મક ભાગ પસંદ કરીને ૪ ૪ સે.મી.નો
ચોરસ દોરવો અને તેમાં સમાવિષ્ટ આકારને
૧૨ ૧૨ |
|
| |
|
|
|
|
|