Student
 
 
Syllabus
ધોરણ-૧૦
સમાજિક વિજ્ઞાન
એકમ- ૧ : ભારતનો વારસો
 
એકમ- ૧ અધ્યયન નીપજ
 
ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિથી પરિચિત થાય.
ભારતીય સંસ્કૃતિમાં રહેલા વૈવિધ્યને ઓળખે.
સાસ્કૃતિક વારસાના સ્થળોનાં રક્ષણ તેમજ જાળવણી અંગે સભાનતા કેળવે.
આપણા વારસાની જાળવણી માટે યોગ્ય આયોજનનું તેમજ તેમાં વ્યકિતગત- જૂથ- સમાજના ધારણે યોગદાનનું મહત્વ સમજે.
 
અભ્યાસક્રમના મુદ્દાઓ
 
પ્રાકૃતિક વારસો
 
વારસો- પ્રાકૃતિક અને સાંસ્કૃતિક
 
ભૂમિદૃશ્યો
નદીઓ
વનસ્પતિ અને વન્ય જીવન
સાંસ્કૃતિક વારસો - પંરપરાઓ
 
વિવિધ કલાઓ
હસ્તકલાઓ કારીગરી અને કૌશલ્ય
સ્થાપત્ય
  NEXT
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer