Student
 
 
Syllabus
ધોરણ-૧૦
ગુજરાતી (પ્રથમ ભાષા)
 
ભાષા-શિક્ષણના સામાન્ય ઉદ્દેશ્ય :
 
ભાષાનાં તત્વો, સાહિત્યિક સ્વરૂપો તથા વિષયવસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરે.
ભાષાનાં કૌશલ્યો (શ્રવણ, કથન, વાચન અને લેખન) નો વિકાસ કરવો
જીવનનાં વિભિન્ન સંદર્ભોમાં ભાષા - પ્રયોગની ક્ષમતાનો વિકાસ કરવો.
વિઘાર્થીઓને આધુનિક ભાષાના સાહિત્યિક અને વ્યાવહારિક એમ બંને સ્વરૂપોથી પરિચિત કરવા.
 
જ્ઞાનાત્મક :
 
ભાષાનાં તત્વો (વર્ણ વિચાર, શબ્દ વિચાર, વાકય વિચાર) નું જ્ઞાન
સાહિત્યના વિવિધ પ્રકારો (કવિતા, નિબંધ, એંકાંકી વગેરે) નું જ્ઞાન
દૈનિક જીવનમાં આવનાર વિભિન્ન સંદર્ભો (આવેદનપત્ર, સંપાદક-પત્ર, અહેવાલ, પંચાયત, ન્યાયાલય વગેરે) ના સ્વરૂપ અને એમાં ઉપયોગમાં લેવાતી ભાષાનું જ્ઞાન
 
અપેક્ષિત યોગ્યતા :
 
વિઘાર્થીઓ દ્વારા એની ઓળખ કરવી.
એનાં અશુદ્ધ રૂપોની ભૂલો પકડવી.
એનાં ઉદાહરણ આપવાં.
એની તુલના કરવી.
એનું વિશ્લેષણ કરવું.
એનું વર્ગીકરણ કરવું.
એનું સંશ્લેષણ કરવું.
એમાં પરસ્પર અંતર કરવું.
એનો પરસ્પર સંબંધ બનાવવો.
  NEXT
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer