Student
 
 
Syllabus
ધોરણ-૧૦
ચિત્રકલા
 
કલાનાં મૂળ તત્વો :
 
રેખાનાં પ્રકાર અને ભાવ -(ધોરણ- ૮ નું પુનરાવર્તન)
રંગના પ્રકાર અને ભાવ
 
શિલ્પ - સ્થાપત્ય કલા :
 
મોઢેરાનું સૂર્યમંદિર, રાણીસીપ્રીની મસ્જીદ, ઝૂલતા મિનારા, કાંકરિયા તળાવ, સરખેજનો રોજો, સીદી સૈયદની જાળી, સિધ્ધપુરનો રૂદ્ર મહાલય, કીર્તિતોરણ, હઠીસીંગના દેહરાં, રાણકીવાવ, અજંટાની ગુફાઓ, ઈલોરાની ગુફાઓ, એલિફંટાની ગુફાઓ, બાકીની ગુફાઓ વગેરેનું ઐતિહાસિક કલા- કોતરણીનું મહત્વ સમજાવવું.
 
ચિત્ર શૈલીઓ
 
શ્રી રાજા રવિ વર્મા
શ્રી અવનીન્દ્રનાથ ટાગોર
શ્રી રવિન્દ્રાનાથ ટાગોર
શ્રી એન. એસ. બેન્દ્રે
શ્રી. એમ.એફ.હુસેન
શ્રી દેવીપ્રસાદ રાય ચૌધરી
શ્રી વૃંદાવન સોલંકી
શ્રી પીરાજી સાગરા
શ્રી હકુ શાહ વગેરેનાં જીવન અને કલા શૈલી વિષે સવિસ્તાર માહિતી
 

ચિત્રસર્જન :- ૨૮ ૩૮ સે.મી. (૧ ૪) સાઈઝના ડ્રોંઈગ કાગળમાં પીછીંથી પુરી શકાય. તેવા જળરંગોમાં ચત્રિ તૈયાર કરવાનું રહેશે.

 
ચિત્ર સંયોજન : દૈનિક જીવનમાં પ્રસંગો, ઉત્સવો, તહેવારો, પક્ષી, પ્રાણી, વૃક્ષો સાથેનાં ચિત્રો ૨૦ ૨૫ સે.મી. નાં માપના તૈયાર કરાવવાં.
માનવસર્જિત પદાર્થચિત્ર :રોજબરોજનાં વપરાશમાં આવતા વાસણો, વસ્તુઓ, સાધનો વગેરે ચાર કે પાંચ વસ્તુઓનો સમૂહ ગોઠવીને વિઘાર્થીને પોતાની જ્ગ્યાએથી જેવું દેખાય તેવું વાસ્તવદર્શી ચિત્ર દોરાવવું. અને તેમાં કાળી પેન્સિલ અથવા આબેહૂબ જળરંગમાં છાયા પ્રકાશ સાથેનું ચિત્ર તૈયાર કરાવવું
ભાતચિત્ર
 
  ટેક્ષટાઈલ ભાતઃ ૨૦ ૨૦ સે.મી. માપમાં ટેક્ષટાઈલ ભાત (કાપડની) તૈયાર કારવવી. જેમાં ભૌમિતિક આકારો પુનરાનર્તિત કરીને અલંકૃત આકારો પુનરાવર્તિત કરીને, આધુનિક આકારો પુનરાવર્તિત (પુનરાંકન) કરીને તેમજ અક્ષરોનો ઉપયોગ કરીને આધુનિક આકારો ગોઠવીને એમ અલગ એલગ ભાત રચના કરાવવી અને જળરંગો પુરાવવાં.
  સર્જનાત્મક ભાત : પાણી, માછલી, સૂર્ય, પર્વત, ઝાડ, પ્રાણી, ઝૂંપડી, મંદિર, શંખલા, છીંપલા, પથ્થર, છોડ વગવરેના કારો સર્ર્જાત્મક (ક્રીએટીવ) બનાવીને મૌલિક રીકે ગોઠવણી કરીને ૨૦ ૨૫ સે.મી.નાં માપમાં ભાત રચના કરાવવી અને જળરંગો પુરાવવાં.
  પ્રચાર ચિત્ર :- સામાજિક, ધાર્મિક રાજય કે રાષ્ટ્રીય કક્ષાનાં પ્રચાર ચિત્ર કરાવવાં, જેમાં લખાણને અનુરૂપ ચિત્ર હોય તેવાં પ્રચાર ચિત્રો ૨૦ ૨૫ સે.મી. નાં માપમાં કારવવાં અને જળરંગો પુરાવવાં.
 
૧. ચિત્ર સંયોજન -----------------------------૪
૨. માનવસર્જિત પદાર્થ ચિત્ર--------------------૪
૩. ટેક્ષટાઈલ ભાત ----------------------------૪
૪. સર્જનાત્મક ભાત----------------------------૪
૫. પ્રચાર ચિત્રો -------------------------------૪
કુલ ચિત્રો -----------------------------------૨૦
 
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer