Student
 
 
Syllabus
ધોરણ-૧૦
રસાયણ વિજ્ઞાન
વિષયવસ્તુ : પદાર્થ
એકમ-૧ રાસાયણિક પ્રક્રિયાઓ અને કેટલાંક મહત્વનાં રાસાયણિક સંયોજનો
 
રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ અને રાસાયણિક સંતુલન
 
રાસાયણિક પ્રક્રિયાના વેગનો પ્રાથમિક ખ્યાલ, ધીમી અને ઝડપી પ્રક્રિયાઓ, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ, રાસાયણિક સંતુલિનઃ ફકત ગતિશીલતા આધારે એસિડ અને બેઈઝ સ્કેલ, રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયન ઉષ્માનું પરવિર્તન
 
કેટલાંક મહ્તવનાં રાસાયણિક સંયોજનો :
 
કેટલાંક રાસાયણિક સંયોજનોની બનાવટ- ઉત્પાદન (માત્ર રૂપરેખા), ગુણધર્મો અને ઉપયોગો.
ધોવાના સોડા, ખાવાનાં સોડા, બ્વીચીંગ પાવડર, પ્લાસ્ટર ઑફ પેરિસ.
કેટલીક મહ્ત્વની મકાન બાંધકામ સામગ્રી નું ઉપાદન અને ગુણધર્મોઃ સિમેન્ટ, કળીચૂનો, કાચ,સ્ટીલ.
 
એકમ -૨ ઉર્જા
 
પ્રકાશ : પ્રકાશનું સ્વરૂપ, પ્રકાશનું પરાવર્તન- પરાવર્તનના નિયમો, સમતલ અને વક્ર સપાટીઓ વડે પરાવર્તન, અરીસો સમતલ બહિર્ગોળ અને અંતગૉળ, સં ૫ પદ્ધતિ, અરીસાના સૂત્રની તારણી, મોટવણી.
પ્રકાશનું વક્રીભવન : વક્રીભવનના નિયમો લંબધન વડે થતું વક્રીભવન, અંતગૉળ અને બહિગૉળ લેન્સ વડે રચાંતાં પ્રતિબિબો, લેન્સનું સૂત્ર (સાદી રીતે) સંજ્ઞા પદ્ધતિ, લેન્સનો પાવર, કુદરતમાંની કેટલીક પ્રકાશીય ધટનનઓ (તારોઓનું ટમટમવું, મૃગજળ- મરિચિકા) દૃષ્ટિની ખામીઓ એને તેમનું નિરાકારણ.
પ્રકાશીય ઉકરણો : સંયુકત માઈક્રોસ્કોપ અને ખગોળીય ટેલિસ્કોપની રચના અને કાર્યપદ્ધતિ.
વિભાદન : કાચના પિ્રઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન,શ્વેત પ્રકાશનું બંધારણ, પદાર્થોમાં રંગ અને વર્ણકો (પિગમેન્ટસ) પ્રકાશના પ્રાથમિક રંગો અને વર્ણકો, પ્રાથમિક રંગોના પ્રકાશનું સંપાતીકરણ.
  NEXT
 
Visitors : Copyright © 2007-2008 Education Department. All Rights Reserved.

Developed By : Silver Touch Technologies Ltd.
Disclaimer