ખાતા વિષે
પ્રવૃત્તિઓ

સમિતીની પ્રવ્રુત્તિઓ / ફરજો

નીચેની પ્રવ્રુત્તિઓ / ફરજો એસ.એસ.એ. માટેના માળખામાં રહેલ જોગવાઈઓને ધ્યાનમાં રાખી સમિતી દ્વારા અદા કરવામાં આવે છે.

૧ :શાળાઓ / સ્પેશિયલ ટ્રેનિંગ વ્યવસ્થા
૨ :પ્રાથમીક અને ઉચ્ચતર પ્રાથમીકમાં જે નીચું હોય તેમાં દરેક શ્રેણી / વર્ગમાં દરેક શિક્ષકને ઓરડો ફાળવવો.
૩ : બાંધકામ કાર્ય : શાળાની સગવડતામાં વધારો તથા બી.આર.સી. / સી.આર.સી. બાંધકામ અને સી.આર.સી. સ્તરે વધારાના વર્ગખંડ.
૪ : શાળાના મકાનની જાળવણી તથા સમારકામ (ચોક્ક્સ નિયમોને આધિન).
૫ :શાળાનું અનુદાન.
૬ :ટી.એલ.એમ. માટે શિક્ષકોને અનુદાન (નિયમોને આધીન સિમીત રહીને).
૭ :શીક્ષકોને તાલિમની જોગવાઈ.
૮ :જુથ નેતાને તાલિમની જોગવાઈ.
૯ : વિકલાંગ બાળકોની વિષેશ જરૂરીયાતો પુરી કરવાના પ્રયત્નો.
૧૦ :સંશોધન, મુલ્યાંકન, નિયંત્રણ તથા નિરીક્ષણ માટેની જોગવાઈઓ.
૧૧ : સંચાલન માળખું ઉભું કરવું.
૧૨ :કન્યા શિક્ષણ માટે નવિન પ્રવ્રુત્તિઓ, વહેલું બાળપણ, સંભાળ અને શિક્ષણ, અ.જા. / અ.જ.જા. જાતીના બાળકોના શિક્ષણનું નિયમન.
૧૩ : બી.આર.સી. જેવા બ્લોક સ્તરે અને ક્લસ્ટર સ્તરે સી.આર.સી. જેવા શૈક્ષણીક એકમોની સ્થાપના તથા તેમને સક્રિય અને સક્ષમ બનાવવા.
૧૪ : વૈકલ્પીક શિક્ષણ કેન્દ્રો, સેતુ અભ્યાસક્રમ, ઉપચારાત્મક અભ્યાસક્રમ, શાળામાં ન જતાં બાળકોને નિયમિત શાળામાં પાછા ફરવાની શીબીરો માટે ભંડોળ પુરૂં પાડવું.
૧૫ :સુક્ષ્મ આયોજન, ઘરેલુ મોજણી, અભ્યાસ, સામાજીક ગતિશીલતા, શાળાકિય પ્રવ્રુત્તિઓ, કચેરિનાં સાધનો, તમામ સ્તરે તાલિમ અને નિર્ધારણ વિગેરે માટેની પ્રારંભિક પ્રવ્રુત્તિઓ.
૧૬ : એન.પી.ઈ.જી.ઈ.એલ. નીચે શાળાનું નમુનારૂપ ઝુમખું તૈયાર કરવું અને ટી.એલ.એમ., રમત-ગમત તથા વ્યવસાયલક્ષી તાલિમ માટે ભંડોળ પુરૂં પાડ્વું.
૧૭ : કન્યા કેળવણીના પ્રચારાર્થે થતી વિવિધ પ્રવ્રુત્તિઓમાં થતા ખર્ચાઓને પહોંચી વળવા નમુનારૂપ શાળાના ઝુમખાંને અનુદાનની જોગવાઈ.
૧૮ :કન્યા છાત્રાઓની નામ નોંધણી, જાળવણી તથા ભણતરની સિદ્ધિ માટે ક્લસ્ટર સ્તરે શાળા / શિક્ષકને પુરસ્કારની જોગવાઈ.
૧૯ :જાતિ સંવેદના બાબતે ભાગ લેનાર શિક્ષકો અને લોકોને તાલિમ.
૨૦ : કમ્પ્યુટર ધ્વારા શિક્ષણ (કમ્પ્યુટર એઇડેડ લર્નિંગ)
વપરાશકર્તાઓ : 3252821 © કોપીરાઇટ ૨૦૦૭-૨૦૦૮ શિક્ષણ વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :14/7/2012
ડિસક્લેમર