Research & Training
 
 
શિક્ષકોને કમ્‍પ્‍યુટર એડેડ લર્નિગ સંદર્ભે વિનામૂલ્‍યે તાલીમ
 
 

ઇન્‍ટેલ કમ્‍પ્‍યુટર એજન્‍સી દ્વારા શિક્ષકોને કમ્‍પ્‍યુટર એડેડ લર્નિગ સંદર્ભે વિનામૂલ્‍યે તાલીમ આપવાના કરેલ M.O.U. ના સંદર્ભે રાજયના જુદા જુદા વિષયના શિક્ષકોને કમ્‍પ્‍યુટર મારફતે આ વિષયોનું આધ્‍યયન કેવીરીતે થઇ શકે તે માટે માસ્‍ટર્સ ટ્રેઇનર્સ તૈયાર કરવાની કામગીરી. આમ ICT (ઇન્‍ફોર્મેશન એન્‍ડ કોમ્‍યુનિકેશન ટેકનોલોજી) નો અસરકારક અમલ અને રાજયની અંદાજિત ૩૦૦૦ થી વધુ શાળાઓ ૧૦ કમ્‍પ્‍યુટરથી સજજ થયેલ છે.