| |
|
|
 |
|
|
વિઘાસહાયક યોજના |
હોમ પેજ » |
વિઘાસહાયક યોજના |
- • રાજય સરકારે ૧૯૯૮થી વિઘાસહાયક યોજના અમલમાં મુકેલ છે.
- • રૂા રપ૦૦/- ના માસીક માનદ વેતનથી પ્રાથમિક શાળાઓમાં વિઘાસહાયકની નિમણૂંક જાહેર કેમ્પના આયોજન ઘ્વારા ઉમેદવારે લાયકાતની પરીક્ષામાં મેળવેલા ગુણના મેરીટ મુજબ કરવામાં આવે છે. વિધવા, અપંગ અને વાલ્મીકીને નિમણૂંકમાં અગ્રતા આપ્યા બાદ મેરીટના ધોરણે નિમણૂંક હુકમ કેમ્પમાં રુબરુ આપવામાં આવે છે. આજદિન સુધી રાજય સરકારે ૯પ૩૭૧ વિઘાસહાયકોની નિમણૂંક કરેલ છે. તે પૈકી પ૪૯પર વિઘાસહાકોને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવેલ છે. સને ર૦૦૮-૦૯માં ૯૮ર૮ વિઘાસહાયકને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવશે.
- • વર્ષ ર૦૦૭-૦૮માં વિઘાસહાયકની નિમણૂંકની પ્રકિ્રયા હાથ ધરવામાં આવી છે. કુલ ૧૦,રરપ વિઘાસહાયકની નિમણૂંકની જાહેરાત આપવામાં આવી છે. ભરતીની પ્રકિ્રયા જુલાઈ-ર૦૦૮ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
|
|
|
|
|