| |
| |
 |
|
|
| વિદ્યા લક્ષ્મી યોજના |
હોમ પેજ » |
વિદ્યા લક્ષ્મી યોજના |
|
|
| |
-
- • સ્ત્રી સાક્ષરતાદર ઉંચો લાવવા માટે વિઘાલક્ષ્મી યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના ૩પ ટકાથી નીચે સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોમાં અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચેના કુટુંબોને આવરી લેવામાં આવેલ છે.
- • આ યોજનામાં ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ કન્યાને રૂ. ૧૦૦૦ના નર્મદા શ્રીનિધિ બોન્ડ આપવામાં આવે છે. તેમજ ધો.-૭ સુધી નો અભ્યાસ પૂર્ણ કરતી કન્યાઓને વ્યાજસહિતની રકમ પરત ચુકવવામાં આવે છે.
|
|
|
|
|