E-Citizen
 
 
વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના
  સમગ્ર રાજ્યમાં કન્‍યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછીી સ્‍ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ૧માં ૧૦૦ ટકા કન્‍યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્‍યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના દાખલ કરેલ છે.
  નગરપાલિકાઓમાં બી.પી. એલ. પરિવારની કન્‍યાઓને પણ વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ આપવામાં આવે છે.
  ધોરણ ૧માં નવીન શાળા-પ્રવેશ મેળવનાર દરેક કન્‍યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્‍ડની રકમ આપવામાં આવે છે.
  ૭ લાખ કન્‍યાઓને રૂ. ૭૦ કરોડના વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવ્‍યા.
  ધોરણ ૭ પાસ કરે ત્‍યારે બોન્‍ડની રકમ તેના વ્‍યાજની રકમ કન્‍યાને આપવામાં આવશે.
   
 
વર્ષ લાભાર્થી કન્‍યાઓ વર્ષ લાભાર્થી કન્‍યાઓ
૨૦૦૨-૨૦૦૩ ૧,૧૦,૮૨૯ ૨૦૦૫-૨૦૦૬ ૧,૫૧,૦૩૪
૨૦૦૩-૨૦૦૪ ૧,૫૪,૪૫૭ ૨૦૦૬-૨૦૦૭ ૧,૧૬,૩૦૦
૨૦૦૪-૨૦૦૫ ૧,૩૦,૦૦૦ ૨૦૦૭-૨૦૦૮ ૧,૩૨,૪૪૩
   
 

દરેક કન્‍યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્‍ડ ની રકમ.