E-Citizen
 
 
ટેલિકોન્‍ફરન્‍સ ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે
  BISAG ના સહયોગથી ટેલિકોન્‍ફરન્‍સ ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે ’’ભાર વિનાના ભણતર’’ પ્રોગ્રામ હેઠળ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ઇસરોના સહકારથી ધોરણ ૮ ના ત્રણ વિષયો ગણિત + વિજ્ઞાન+અંગ્રેજી માટે (DD-1) અને (DD-11) ના ઉપર ટ્રાન્‍સમિશન દ્વારા જા કલાકના કાર્યક્રમો કાશિત કરવામાં આવે છે.