Home E-Citizen Schemes |
| માન. મુખ્ય મંત્રીશ્રી કન્યા કેળવણીનિધિ |
|
| |
૨૦૦૩-૦૪ થી સ્ત્રી કેળવણીને પ્રોત્સાહન મળે તેમજ કન્યાઓમાં તેમના શૈક્ષણિક વિકાસ માટે પડતી આર્થિક મુશ્કેલીઓમાં મદદરૂપ થઇ શકાય તે હેતુથી માન. મુખ્ય મંત્રીશ્રીને કેળવણીનિધિની રચના કરવામાં આવેલ છે. |
 |
| |
માન. મુખ્ય મંત્રીશ્રીને વિવિધ પ્રસંગે મળેલ ભેટ-સોગાદો સરકારમાં જમા કરાવી તેના વેચાણમાંથી મળતી રકમનો ઉપયોગ કન્યા-કેળવણીનિધિમાં જમા કરવામાં આવે છે. |
| |
આ યોજના હેઠળ રૂ. ૧૪.૫૦ કરોડ જેટલું માતબર દાન ટૂંક સમયમાં મળેલ છે. ભારત સરકારના આવકવેરા વિભાગ દ્વારા માન. મુખ્ય મંત્રીશ્રી કન્યા-કેળવણીનિધિમાં દાન. |
| |
આપનાર દાતાને ૮૦(જી)(૫) કલમ અન્વયે કરવેરામાં મુક્તિ મળતી હોવાથી દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ વધ્યો છે. |
| |
રાજ્ય સરકાર દ્વારા કન્યાઓના તેમના શિક્ષણકાર્ય માટે પડતી આર્થિક મુશ્કેલીઓમાં કન્યા કેળવણીનિધિમાંથી કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેના ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવેલ છે. |
|