E-Citizen
 
 
માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના ઠરાવો ના પરિપત્રો
ક્રમ પરિપત્ર ક્રમાંક તારીખ પરિપત્રનું નામ 
બમશ/૧૧૯૯/૧૯૧૯/ગ ૩૦/૧૧/૧૯૯૯ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ માટે નવી ગ્રાન્‍ટ નીતિ અન્‍વયે ઉપસ્‍થિત થયેલ વિવિધ મુદ્દાઓની સ્‍પષ્‍ટતાઓ.
નવત/૧૦૯૩/૨૩૯/પ ૧૯/૦૪/૧૯૯૩ સરકારી કર્મચારીની જન્‍મતારીખ બાબતે અદાલતી કાર્યવાહી દરમ્‍યાન કરવી પડતી કામગીરી અંગે.
એસએસએન/૩૪૭૭/૩૯૬૮/ગ ૦૧/૦૭/૧૯૭૮ ગ્રામ્‍ય વિસ્‍તારની બિન સરકારી માધ્‍યમિક શાળાના શિક્ષકોને  આપેલા ત્રણ અગ્રીમ ઇજાફાઓ
બમશ/૧૦૦૩/૭૨/ગ ૨૧/૧૨/૨૦૦૪ ડુપ્‍લીકેટ સેવાપોથીને અસલ સેવાપોથી તરીકે માન્‍યતા આપવા અંગે.
બમશ/૧૦૦૨/૨૮૬૨/ગ ૦૨/૦૯/૨૦૦૬ બિન સરકારી માધ્‍યમિક શાળાઓના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓની જન્‍મ તારીખમાં સુધારો
બમશ/૧૦૦૩/૭૨/ગ ૦૧/૦૭/૨૦૦૫ બિન સરકારી માધ્‍યમિક શાળાઓના કર્મચારીઓની ડુપ્‍લીકેટ સેવાપોથી નિભાવવા તથા સેવા વિષયક હુકમોની નકલો આપવા અંગે.