E-Citizen
 
 
ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના અધ્‍યતન ઠરાવો
ક્રમ ઠરાવ નંબર તારીખ ઠરાવનું નામ 
ઉમશ/૧૧૮૫/૪૦૨૪૯/ગ-૧ ૨૮/૧૦/૧૯૮૭ ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ વ્‍યવસાયલક્ષી પ્રવાહના વર્ગોની સરાસરી હાજરી તુટ માફ કરવા અંગે.
સમશ/૧૦૮૬/૩૬૩૬૫/ગ ૦૩/૦૮/૧૯૮૮ સાહિત્‍ય સુધાકર પરીક્ષા પાસ કરી હોય તેને બી.એ.સી.પી.એડ સમકક્ષ ગણવા બાબત.
ઉમશ/૧૧૮૯/૧૦૪૩૪/ગ ૨૩/૦૬/૧૯૮૯ બિન સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના ધોરણ-૧૧,૧૨ માં વિદ્યાર્થી સરાસરી હાજરી જાળવવા બાબત.
ઉમશ/૧૨૮૭/૩૦૯૪૭(૮૯)/ગ-૧ ૨૧/૦૭/૧૯૮૯ રાજયની સરકારી અને બિન સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના લેબ-કો-ઓર્ડીનેટરની જગ્‍યાએ મદદનીશ શિક્ષણ (પ્રયોગશાળા) ની જગ્‍યામાં ફેરવવા બાબત.
ઉમશ/૧૨૮૭/૬૮૨૦૩/ગ-૧ ૨૮/૦૯/૧૯૮૯ બિનસરકારી માધ્‍યમિક તેમજ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા માટેનું ડીપોઝીટનું ધોરણ સુધારવા બાબત.
ઉમશ/૧૨૮૭/૫૯૮૩૨(૧)/ગ-૧ ૦૮/૧૨/૧૯૮૯ ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષકોના પગાર ધોરણ બાબત
ઉમશ/૧૧૯૧/૨૦૩૬/ગ-૧ ૩૧/૦૧/૧૯૯૨ બીન સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ ધો-૧૧-૧૨ માં વિદ્યાર્થીની સરાસરી હાજરી જાળવવા બાબત.
ઉમશ/૧૨૮૭/૧૮૬૧(૯૨)/ગ-૧ ૧૫/૦૯/૧૯૯૨ રાજયની સરકારી અને બિન સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના લેબ.કો-ઓર્ડીનેટરની જગ્‍યાને મદદનીશ શિક્ષક (પ્રયોગશાળા) ની જગ્‍યામાં ફેરવવા બાબત.
ઉમશ/૧૨૯૨/૬૪૧/ગ-૧ ૧૦/૦૬/૧૯૯૨ બિન સરકારી માધ્‍યમિક શાળા તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના ફાજલ શિક્ષકોને સમાવવા બાબત.
૧૦ ઉકશ/૧૦૮૮/૧૧૪૭૧/ગ-૧ ૦૮/૧૨/૧૯૯૩ તા.૧/૧૦/૯૦ હેલા નિવૃત્ત થયેલ બિન
સરકારી કલા મહાવિદ્યાલયોના કર્મચારીઓને પેન્‍શનના લાભ આપવા બાબત.
૧૧ ઉમશ/૧૨૯૩/૨૫૩૩/ગ-૧ ૨૧/૦૫/૧૯૯૪ બિન સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત.
૧૨ ઉમશ/૧૧૯૨/૧૩૩૭/ગ-૧ ૨૧/૦૬/૧૯૯૫ ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ વિજ્ઞાન, પ્રવાહમાં પ્રવેશ આપવા સબંધી નિયમો અને પ્રવેશ વિધિનું ધોરણ.
૧૩ ઉમશ/૧૨૯૫/૨૭૯૫/ગ-૧ ૨૦/૦૭/૧૯૯૬ બિન સરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ દ્વારા ઓડીટ કરાયેલ સ્‍ટેટમેન્‍ટ તથા વિદ્યાર્થીઓની
ફીની રકમ જમા કરાવવા બાબત.
૧૪ ઉમશ/૧૨૯૫/ઇએમઆર/૬૩/ગ-૧ ૩૧/૦૧/૧૯૯૭ અનુદાન વગરની બિનસરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને મંજુરી આપવાની નીતિ નકકી કરવા બાબત.
૧૫ ઉમશ/૧૨૮૯/૨૩૪૦/ગ-૧ ૦૨/૦૯/૧૯૯૭ ગ્રામ વિકાસ વિજ્ઞાન ડીપ્‍લોમાની લાયકાતને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં મદદનીશ ઉદ્યોગ શિક્ષકની જગ્‍યા માટે માન્‍ય લાયકાત ગણવા અંગે.
૧૬ ઉમશ/૧૨૯૫/ઇએમઆર/૬૩/ગ-૧ ૦૧/૧૦/૧૯૯૭ અનુદાન વગરની બિન સરકારી માધ્‍યમિક ઉચ્‍ચત માધ્‍યમિક શાળાઓને મંજુરી આપવાની નિતિ નકકી કરવા બાબત.
૧૭ ઉમશ/૧૨૯૫/ઇએમઆર/૬૩/ગ-૧(૧) ૦૧/૧૦/૧૯૯૭ અનુદાન વગરની બિન સરકારી માધ્‍યમિક ઉચ્‍ચત માધ્‍યમિક શાળાઓને મંજુરી આપવાની નિતિ નકકી કરવા બાબત.
૧૮ ઉકસ/૧૦૯૮/૫૧૨/ગ-૧ ૦૪/૦૭/૧૯૯૮ બે વર્ગના આર્ટસ ટીચર ડીપ્‍લોમાના અભ્‍યાસક્રમમાં પ્રવેશ માટેની શૈક્ષણીક
લાયકાત એસ.એસ.સી. (ધો.૧૦) પાસને બદલે એચ.એચ.સી. ધો-૧૨ પાસ કરવા બાબત.
૧૯ ઉમશ/૧૧૯૮/ઇએમ/૫૩/ગ-૧ ૦૬/૦૭/૧૯૯૮ બિન સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત.
૨૦ ઉમશ/૧૨૯૯/૩૫૧૨/ગ-૧ ૦૭/૦૧/૨૦૦૦ વ્‍યવસાયલક્ષી અભ્‍યાસક્રમો ચલાવતી સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતી બહેનોની ફી વધારવા બાબત.
૨૧ ઉમશ/૧૨૨૦૦૦/૨૩૫૦/ગ-૧ ૦૯/૧૦/૨૦૦૦ ઉચ્‍ચતર માધ્‍યમિક ના ધોરણ-૧૧-૧૨ ના વર્ગો ધરાવતી માધ્‍યમિક શાળાના આચાર્યોને ઉચ્‍ચક મહેનતાણાં ના દરો સુધારવા બાબત.
૨૨ ઉમશ/૧૧૨૦૦૦/૨૨૨૫/ગ-૧ ૦૫/૧૨/૨૦૦૦ બિન સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે ગુણાંકન પધ્‍ધતિ રાખવા બાબત.
૨૩ ઉમશ/૧૨૦૩/૨૨૨/ગ-૧ ૨૫/૦૨/૨૦૦૫ વ્‍યવસાયલક્ષી તેમજ ઉચ્‍ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ ધરાવતી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને સામાન્‍ય પ્રવાહમાં ફેરબદલી કરવા બાબત.
૨૪ ઉમશ/૧૨૦૪/૨૪૩૯/ગ-૧ ૧૩/૦૬/૨૦૦૫ જુન-૨૦૦૪ ના શૈક્ષણિક વર્ષથી ધોરણ-૧૧ ના બંધ થયેલ પ્રથમ વર્ગ તેમજ છેલ્‍લા વર્ગને
પુનઃ શરૂ કરવા બાબત.
૨૫ સમશ/૯૧૭૭/૫૦૨૩૧/ગ-૧ ૦૮/૦૨/૧૯૮૦ ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ-સામાન્‍ય પ્રવાહ-શિક્ષકોનું પ્રમાણ અને સંખ્‍યા   
૨૬ સમશ/૧૦૮૬/૩૬૩૬૫/ગ-૧ ૦૩/૦૮/૧૯૮૮ સાહિત્‍ય સુધાકર પરીક્ષા પાસ કરી હોય તેને બી.એ.સી.પી.એડ સમકક્ષ ગણવા બાબત.
૨૭ સમશ/૧૦૨૦૦૦/૨૦૨/ગ-૧ ૦૩/૦૩/૨૦૦૦ અંધ મદદનીશ શિક્ષકોને ખાતાકીય પરીક્ષામાં પુસ્‍તક સાથે પેપર ૧ અને ર માંથી મુકિત આપવા બાબત.
૨૮ સમશ/૧૦૨૦૦૦/૫૩૦/ગ-૧ ૦૯/૦૫/૨૦૦૨ સરકારી માધ્‍યમિક/ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને વહીવટી ખાનગી સંસ્‍થાને ચલાવવા આપવા બાબત.
૨૯ સમશ/૧૦૨૦૦૧/૧૮૧૭/ગ-૧ ૧૨/૦૨/૨૦૦૪ સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી બાબત.
૩૦ ઉકસ/૧૦૨૦૦૩/૧૩૨૬/ગ-૧ ૧૧/૦૬/૨૦૦૪ રાજયની એ.ટી.ડી.તથા ફાઇન આર્ટસના અભ્‍યાસક્રમમાં પ્રવેશ વિકલાંગ ર્વિદ્યાર્થીઓ માટે ૩ ટકા અનામત બેઠકો રાખવા બાબત.
૩૧ સમશ/૧૦૨૦૦૩/૧૭૦૯/ગ-૧ ૩૧/૦૭/૨૦૦૪ સરકારી માધ્‍યમિક/ઉ.મા. શાળાઓનો વહિવટ ખાનગી સંસ્‍થાને સોંપતી વખતે સંલગ્‍ન છાત્રાલયનો વહિવટ પણ સોંપવા બાબત.
૩૨ ઉમશ/૧૧૯૬/ઇએમઆર/૩૦૧/ગ-૧ ૨૭/૦૮/૨૦૦૩ બિન સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત.
૩૩ ઉમશ/૧૧૯૬/ઇએમઆર/૩૦૧/ગ-૧ ૩૧/૦૭/૨૦૦૪ બિન સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા તથા ધો-૧૧-૧૨ માં વિદ્યાર્થીઓની સરાસરી હાજરી બાબત.
૩૪ ઉમશ/૧૧૨૦૦૦/૨૨૨૪/ગ-૧ ૦૫/૧૨/૨૦૦૦ બિનસરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે ગુણાંકન પધ્‍ધતિ રાખવા બાબત.
૩૫ ઉમશ/૧૧૯૬/ઇએમઆર/૩૦૧/ગ-૧ ૨૪/૦૯/૨૦૦૩ બિન સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા તથા ધો.૧૧-૧૨ માં વિદ્યાર્થીઓની સરાસરી હાજરી બાબત.
૩૬ ઉમશ/૧૧૨૦૦૨/૧૩૭૧/ગ-૧ ૧૧/૦૭/૨૦૦૨ ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં પ્રવાહ બદલવા બાબત.       
૩૭ ઉમશ/૧૧૨૦૦૪/૩૨૫/ગ-૧ ૨૫/૦૫/૨૦૦૪ વિજ્ઞાન પ્રવાહના ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના વિષય માળખામાં ફેરફાર કરવા બાબત.
૩૮ ઉમશ/૧/૧૨૮૯/૧૧૪૯(૯૦)/ગ-૧ ૦૮/૧૦/૧૯૯૦ ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગ માટે શિક્ષકોની શૈક્ષણિક લાયકાત અનુભવ અને પસંદગી બાબત.      
૩૯ ઉમશ/૧૨૮૭/૪૯૦૫/ગ-૧ ૨૮/૧૧/૧૯૮૮ ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષાએ માન્‍ય
બિન-સરકારી શાળામાં કામ કરતા શિક્ષકોની કેડર નકકી કરવા બાબત.       
૪૦ ઉમશ/૧૧૮૩/૧૧૦૨૭/ગ-૧ ૨૨/૦૫/૧૯૯૦ બિન તાલીમી તથા ઓછી લાયકાત વાળા/અનુભવવાળા ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષકોને નોકરીમાં ચાલુ રાખવા બાબત.
૪૧ ઉમશ/૧૨૮૭/૫૯૮૩૨(૧)/ગ-૧ ૧૮/૦૧/૧૯૮૯ ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષકોના પગાર ધોરણ બાબત.       
૪૨ ઉમશ/૧૨૮૭/૫૯૭૩૨(૧)ગ-૧ ૦૮/૧૨/૧૯૮૯ ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષકોના પગાર ધોરણ બાબત
૪૩ ઉમશ/૧૧૮૯/૧૦૫૩૪/ગ-૧ ૨૩/૦૬/૧૯૮૯ બિન સરકારી માધ્‍યમિક શાળાઓમાં ધો-૧૧/૧૨ માં સરકારી હાજરી જાળવવા બાબત.
૪૪ ઉમશ/૧૧૯૬/ઇએમઆર/૩૦૧/ગ-૧ ૧૯/૦૧/૧૯૯૮ બિન સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં ધો-૧૧/૧૨ માં વિદ્યાર્થીઓની સરાસરી હાજરી બાબત.       
૪૫ સમશ/૯૧૭૭/૫૦૨૩૧/ગ-૧ ૦૮/૦૨/૧૯૮૦ ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ/સામાન્‍ય પ્રવાહ/શિક્ષકોનું પ્રમાણ અને સંખ્‍યા
૪૬ સમશ/૧૦૮૬/૩૬૩૬૫/ગ-૧ ૦૩/૦૮/૧૯૮૮ સાહિત્‍ય સુધાકર પરીક્ષા પાસ કરી હોય તેને બી.એ.સી.સી.પી. એડ સમકક્ષ ગણવા બાબત
૪૭ સમશ/૧૦૨૦૦૦/૨૦૨/ગ-૧ ૦૩/૦૩/૨૦૦૦ અંધમદદનીશ શિક્ષકોને ખાતાકીય પરીક્ષામાં પુસ્‍તક સાથેના પેપર ૧ અનુ ૨ માંથી મુકિત આપવા બાબત.
૪૮ સમશ/૧૦૨૦૦૦/૫૩૦/ગ-૧ ૦૯/૦૫/૨૦૦૨ સરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓનો વહિવટ ખાનગી સંસ્‍થાને ચલાવવા આપવા બાબત.
૪૯ સમશ/૧૦૨૦૦૧/૧૮૧૭/ગ-૧ ૦૨/૦૨/૨૦૦૪ સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી બાબત.
૫૦ ઉકસ/૧૦૨૦૦૩/૧૩૨૬/ગ-૧ ૧૧/૦૬/૨૦૦૮ રાજયની એ.ટી.ડી.તથા ફાઇન આર્ટસના અભ્‍યાસક્રમમાં પ્રવેશમાં વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ૩ ટકા અનામત બેઠકો રાખવા બાબત
૫૧ સમશ/૧૦૨૦૦૩/૧૭૦૯/ગ-૧ ૩૧/૦૭/૨૦૦૪        સરકારી માધ્‍યમિક/ઉ.મા.શાળાઓનો વહિવટ ખાનગી સંસ્‍થાને સોંપતી વખતે સંલગ્‍ન છાત્રાલયનો વહિવટ પણ સોંપવા બાબત.
૫૨ ઉમશ/૧૧૮૪/૩૫૩૧૩/ગ-૧ ૧૯/૦૭/૧૯૮૪ ઉચ્‍ચતર માધ્‍યમિક/માધ્‍યમિક વિભાગના ફાજલ શિક્ષકોને સમાવવા બાબત.     
૫૩ ઉમશ/૧૨૮૬/૬૧૮૦૬/ગ-૧ ૧૭/૦૨/૧૯૯૦ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના ફાજલ કર્મચારીઓને સમાવવા બાબત.       
૫૪ ઉમશ/૧૨૯૨/૬૪૧/ગ-૧ ૧૦/૦૬/૧૯૯૨        બિનસરકાર માધ્‍યમિક શાળા તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના ફાજલ શિક્ષકોને સમાવવા બાબત.
૫૫ ઉમશ/૧૨૯૩/૨૫૩૩/ગ-૧ ૨૧/૦૫/૧૯૯૪        બિનસરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત.
૫૬ ઉમશ/૧૨૯૩/૨૫૩૩/ગ ૨૧/૧૨/૧૯૯૪        બિન સરકારી માધ્‍યમિક શાળા તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત.
૫૭ બમશ/૧૧૯૫/૧૯૨૪/ગ ૨૭/૦૯/૧૯૯૬ ગ્રાન્‍ટ ઇન એઇડ કોડના નિયમ-૬૪.૩માં
સુધારો કરવા બાબત.
૫૮ ઉમશ/૧૨૯૩/૨૫૩૩/ગ-૧ ૦૬/૦૩/૧૯૯૭ બિનસરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત.
૫૯ ઉમશ/૧૧૯૮/ઇએમ/૫૩/ગ-૧ ૦૬/૦૭/૧૯૯૮        બિન સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત
૬૦ બમશ/૧૩૯૭/૬૩૦/૧-ગ ૦૯/૦૩/૧૯૯૩ બિન સરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની ઉચ્‍ચતર પગાર ધોરણ યોજનામાં સુધારા બાબત.
૬૧ ઉમશ/૧૧૯૮/ઇએમ/૫૩/ગ-૧ ૧૫/૦૫/૨૦૦૧ બિન સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત.
૬૨ ઉમશ/૧૧૯૬/ઇએમઆર/૩૦૧/ગ-૧ ૨૭/૦૮/૨૦૦૩ બિન સરકારી માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત.