E-Citizen
 
 
Government Resolutions
ક્રમ ઠરાવ નંબર તારીખ ઠરાવનું નામ 
એમઆઇએસ/૧૦૮૪/૨૯૬૫૭/૮૫/ખ ૦૧/૦૮/૧૯૮૫ શિક્ષણના બધા સ્‍તરે કન્‍યાઓને ટયુશન ફીમાંથી મુકિત આપવા બાબત.
જીઇસી/૧૦૯૯/૩૦૩૪/ખ-૧ ૨૨/૦૫/૨૦૦૧ કારગીલયુધ્‍ધમાં શહીદ થયેલા સૈનિકોના સંતાનોને ઉચ્‍ચ શિક્ષણની સંસ્‍થાઓમાં અભ્‍યાસક્રમ દરમ્‍યાન ફી માફી બાબત.
ગઉશ/૧૦૯૯/૧૪૯૨/ખ-૧ ૧૫/૧૨/૨૦૦૧ રાજયની અનુદાન મેળવતી ગ્રામ વિદ્યાપીઠોના કર્મચારીઓ (શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક) ને
પ્રાપ્‍ત રજા અને મહિલા કર્મચારીઓને પ્રસુતિની રજા તથા પુરૂષ કર્મચારીઓને પિતૃત્‍વની રજા બાબત.
યજન/૧૦૨૦૦૧/(૨૮)/ખ-૧ ૨૧/૧૨/૨૦૦૧ ઉચ્‍ચતર શિક્ષણ ક્ષેત્રમાં ઉચ્‍ચ તથા તાંત્રિક શિક્ષણના સભ્‍યાસક્રમો ચલાવતી કોલેજો સંસ્‍થાએ જોડાણ મંજુર કરવાની માર્ગદર્શક સૂચનાઓ.
યજન/૧૦૨૦૦૩/૨૮૦/બ-૧ ૧૧/૦૩/૨૦૦૩ ઉચ્‍ચશિક્ષણ ક્ષેત્રમાં ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણના અભ્‍યાસક્રમો ચલાવતી કોલેજો/સંસ્‍થાઓને જોડાણ મંજુર કરવાની સુચનાઓ
ઉગજ/૨૦૦૭/૫૦૭/ખ-૧ ૦૪/૧૦/૨૦૦૭ રાજય બહાર આવેલ યુનિવર્સીટી સાથેના જોડાણ
સાથે કોલેજ શરૂ કરવા માંગતી સંસ્‍થાઓને રાજય સરકારનું "ના  વાંધા પ્રમાણપત્ર" આપવા બાબત.