E-Citizen
 
 
માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના ઠરાવો
ક્રમ ઠરાવ નંબર તારીખ ઠરાવનું નામ 
આઇએનએસ/૧૦૬૫/ગ ૦૪/૦૬/૧૯૬૫ અંગ્રેજી નવી નિતિ અંગેની સૂચનાઓ
SSN/3470/41845/G ૨૧/૧૨/૧૯૭૧ Non-Government Secondary Schools Pension Scheme for the teaching and non-teaching staff in the.........
SSN/3471/16037/G ૨૧/૧૨/૧૯૭૧ Non-Government secondary school pension scheme for the teaching staff non-teaching staff in the counting  pre-training and posturing service for the.......
SSN/3472/35925-G ૨૦/૦૯/૧૯૭૨ Non-Government secondary schools pension scheme for the teaching and Non-Teaching staff in the....
એચએચએન/૩૪૭૭/૩૬૦૪૧/ગ ૨૪/૧૧/૧૯૭૭ માન્‍ય તથા સહાયિત બીન સરકારી માધ્‍યમિક
શાળાઓના કર્મચારીઓને જનરલ પ્રવિડન્‍ડ ફંડ યોજના
જીએસી/૧૦૭૭/૫૦૭૭૭/ગ ૦૬/૦૮/૧૯૭૭ માધ્‍યમિક શાળામાં શિક્ષકોનું પ્રમાણ      
ઉમશ/૧૨૯૫/ઇએમઆર/૬૩/ગ-૧ ૩૧/૦૧/૧૯૯૭ અનુદાન વગરની બિનસરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને મંજુરી આપવાની નીતિ નકકી
કરવા બાબત.
બમશ/૧૧૮૦/૩૭૯૩/ગ ૨૩/૦૭/૧૯૮૧ બિનસરકારી માધ્‍યમિક શાળાના કર્મચારીઓના પગાર ધોરણ સુધારવા અંગે.
બમશ/૧૩૮૦/૧૫૧૧/૮૫/ગ ૧૩/૦૨/૧૯૮૫ બિનસરકારી માધ્‍યમિકશાળાના કર્મચારીઓના પગાર ધોરણ સુધારવા અંગે.
૧૦ બમશ/૧૧૮૭/મ-૧/ગ ૧૭/૭/૧૯૯૦ બિન સરકારી માધ્‍યમિક શાળાઓને અનુદાન સહાય.
૧૧ બમશ/૧૩૯૦/૫૧/ભા.ર-ગ ૦૪/૦૯/૧૯૯૦ સરકારી તથા બીન સરકારી માધ્‍યમિક ઉચ્‍ચતર
માધ્‍યમિક શિક્ષકો તથા આચાર્યની જમા પ્રાપ્‍ત રજાનું નિવૃત્તિ સમયે રોકડમાં રૂપાંતર કરવા બાબત.
૧૨ બમશ/૧૧૮૯/૧૨૮૧/૪૧/ગ ૨૮/૧૧/૧૯૯૦ અંધ અને અપંગ શાળાઓ માટે સરાસરી હાજરીનું ધોરણ
૧૩ બમશ/૧૧૮૯/મ.૩૧૨/૧૫૫/ગ ૧૭/૦૧/૧૯૯૧ જમીન પ્રમાણ બાબત.
૧૪ બમશ/૧૧૯૩/૨૩૯૯/ગ ૧૫/૦૬/૧૯૯૩ ઉત્તર બુનિયાદી શાળાઓ માટે જમીન પ્રમાણ અને સરાસરી હાજરી અંગે.
૧૫ બમશ/૧૧૯૩/૫૭૬૫/ગ ૧૭/૦૩/૧૯૯૪ બિનસરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને માપવામાં આવતા અનુદાન બાબત.
૧૬ બમશ/૧૧૯૬/૪૪૨/ગ ૦૧/૦૬/૧૯૯૬ જાહેર સાહસો/ખાનગી ઔદ્યોગિક એકમો સંચાલિત બિનસરકારી માદ્યમિક ઉચ્‍ચતર માદ્યમિક શાળાઓને અપાતી ગ્રાન્‍ટ બાબત.
૧૭ બમશ/૧૨૯૮/૨૮૩૫/ગ ૦૬/૧૦/૧૯૯૮ ગ્રાન્‍ટ ઇન એઇડ શૈક્ષણિક સંસ્‍થાઓમાં રાજય સરકાર અથવા કોમ્‍પીટન્‍ટ ઓર્થોરીટીની પૂર્વ મંજુરી સિવાય નિમણુંક નહિ કરવા અંગે.
૧૮ મશબ/૧૦૯૮/૭૨૦/છ ૦૩/૧૧/૧૯૯૮ માધ્‍યમિક શાળાઓમાં કોમ્‍પ્‍યુટર શિક્ષણનો અભ્‍યાસક્રમ શરૂ કરવાની નવી બાબતની મંજુરી બાબત.
૧૯ બમશ/૧૧૯૯/૧૬૫/ગ ૧૮/૦૫/૧૯૯૯ સરકારી, બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શૈક્ષણીક કર્મચારીઓના નોર્મ્‍સ સુધારવા બાબત.
૨૦ બમશ/૧૧૯૯/૧૭૩૧/ગ ૧૦/૨/૨૦૦૦ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના ઓડીટ બાબત.
૨૧ બમશ/૧૧૯૩/૧૫૪૯/ગ ૦૧/૦૯/૧૯૯૭ બિનસરકારી વિજ્ઞાન પ્રવાહનો તથા કન્‍યાઓ માટેની શાળાઓને સહાયક અનુદાન આપવા અંગે.
૨૨ ઉમશ/૧૨૯૫/ઇએમઆર-૬૩/ગ-૧ ૩૧/૦૧/૧૯૯૭ અનુદાન વગરની બિનસરકારી માધ્‍યમિક/ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને મંજુરી આપવાની નીતિ નકકી
કરવા બાબત.
૨૩ બમશ/૧૩૯૭/૬૩૦/૧-ગ ૦૯/૦૩/૧૯૯૮ બીન સરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની ઉચ્‍ચતર પગાર ધોરણ યોજનામાં સુધારા બાબત.
૨૪ ઉમશ/૧૨૯૫/ઇએમઆર/૬૩/ગ-૧ ૨૮/૦૮/૧૯૯૮ અનુદાન વગરની બિનસરકારી માધ્‍યમિક /ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓને સ્‍વૈચ્‍છિક રીતે સ્‍વાયતતા આપવા બાબત.
૨૫ બમશ/૧૩૯૪-૩૬૪(૯૭)ગ ૨૦/૧૦/૧૯૯૯ બિન સરકારી માધ્‍યમિક શાળાની બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્‍યાઓ બઢતીથી ભરવા દેવા બાબત.
૨૬ બમશ/૧૧૯૯/૧૬૫/ગ ૦૫/૦૭/૧૯૯૯ સરકારી/બીન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શૈક્ષણીક કર્મચારીઓના નોર્મ્‍સ સુધારવા બાબત.
૨૭ બમશ/૧૩૯૯/૩૧૪/ગ ૧૫/૦૫/૧૯૯૯ બિનસરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને અરજી ફી દાખલ કરવા તેમજ શાળાઓનું કદ મર્યાદિત કરવા બાબત.
૨૮ બીએમસી/૧૧૯૧/૮૮૫/ગ   સરકારી અનુદાન સહાયક લેવાની શરતે માન્‍યતા આપવામાં આવતી બિનસરકારી માધ્‍યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ફી ધોરણ નકકી કરવા બાબત
૨૯ બમશ/૧૩૯૧/૨૬૬૦/ગ ૨૦/૦૪/૧૯૯૨ ગુજરાત માધ્‍યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ તેમાં ફેરફાર કરવા બાબત.
૩૦ બમશ/૧૩૯૧/૮૬૪/ગ ૧૮/૦૭/૧૯૯૧ ગુજરાત માધ્‍યમિક શિક્ષણ વિનિયમય ૧૯૭૪ ના ફેરફાર કરવા બાબત.
૩૧ બમશ/૧૧૮૯/મ.૧૨/૧૫૫/ગ ૧૭/૦૧/૧૯૯૧ ઉત્તર બુનિયાદો શાળાઓ માટે જમીનના પ્રમાણ બાબત.
૩૨ બમશ/૧૨૮૭/૪૪૨૫/ગ ૦૬/૦૧/૧૯૯૧ બિનસરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા તથા બિન સરકારી અધ્‍યાપન મંદિરોના કર્મચારીઓની જન્‍મ તારીખ નકકી કરવા અંગેની સૂચનાઓ
૩૩ બમશ/૧૧૮૨/૬૧૪૯૪/ગ ૦૭/૧૧/૧૯૮૪ બિન સરકારી માધ્‍યમિક શાળામાં કર્મચારીઓના પગાર ધોરણ સુધારવા બાબત.
૩૪ બમશ/૧૧૯૯-૭૪૧(૬)/ગ ૧૩/૦૮/૧૯૯૯ ગુજરાત રાજયની બિન સરકારી માધ્‍યમિક અને
ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને મકાન ભાડા, ઇતર
ખર્ચના વિકલ્‍પે ફી લેવા માટે વિકલ્‍પ આપવા બાબત.
૩૫ બમશ/૧૧૯૯/૭૪૧(૪)/ગ ૦૨/૦૭/૧૯૯૯ ગુજરાત રાજયની બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને મકાન ભાડા, ઇતર ખર્ચના વિકલ્‍પે ફી લેવા માટે વિકલ્‍પ આપવા બાબત.
૩૬ બમશ/૧૧૯૯/૭૪૧(૩)/ગ ૦૨/૦૭/૧૯૯૯ બિન સરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓનાં પગાર ખર્ચ ઇતર ખર્ચ અને ફીના દરોની સમીક્ષા કરવા બાબત.
૩૭ બમશ/૧૧૯૯/૭૪૧(ર)/ગ ૦૨/૦૭/૧૯૯૯ બિન સરકારી માધ્‍યમિક /ઉચ્‍ચતર માધ્‍યમિક
શાળાઓમાં શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની ભરતી કરવા અંગે.
૩૮ બમશ/૧૧૯૯/૭૪૧(૧)/ગ ૩૦/૦૬/૧૯૯૯ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને અનુદાન સહાયનું ધોરણ સુધારવા બાબત.
૩૯ બમશ/૧૧૯૯/૧૬૫/ગ ૧૯/૦૫/૧૯૯૯ સરકારી, બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શૈક્ષણિક કર્મચારીઓના નોર્મ્‍સ સુધારવા બાબત.
૪૦ બમશ/૧૧૯૯/૧૬૫(૧)/ગ ૧૬/૦૫/૨૦૦૦ સરકારી/બીન સરકારી માધ્‍યમિક શાળાઓના શૈક્ષણીક કર્મચારીઓના નોર્મ્‍સ સુધારવા માટે સમિતિની બાબત.
૪૧ બમશ/૧૨૮૬/ઇએમ/૮૦૬/ગ ૩૧/૦૭/૯૦ રાજયની સંગીત/નૃત્‍ય/નાટય શાળાઓને માન્‍ય્‍તા તેમજ ગ્રાન્‍ટ આપવા બાબત.
૪૨ બમશ/૧૧૯૯/૨૮૭૯/૫૧/ગ ૧૭/૦૭/૧૯૯૦ બિન સરકારી માધ્‍યમિક શાળાઓને અનુદાન સહાય
૪૩ બમશ/૧૧૮૭/૨૧૭૪/ગ ૨૪/૧૦/૧૯૮૯ બિન સરકારી માધ્‍યમિક /ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને આપવામાં આવતા અનુદાન બાબત.
૪૪ બમશ/૧૩૦૪/સીસી/૪૬૬/ગ ૨૦/૦૪/૨૦૦૫ અનુદાન બિનસરકારી માધ્‍યમિક /ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને બીન અનુદાનિત શાળાઓમાં તબદીલ કરી આપવાની નીતિ નકકી કરવા બાબત.
૪૫ બમશ/૧૩૯૯/૨૭૯૯/ગ ૧૬/૦૪/૨૦૦૫ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં કરવામાં આવતી અનિયમીત નિમણુંકોને નિયમિત કરવા અંગે માર્ગદર્શક સિધ્‍ધાંતો નકકી કરવા બાબત.
૪૬ બમશ/૧૧૨૦૦૧/ઇએમ/૫૩/ગ ૨૬/૦૬/૨૦૦૧ બિન સરકારી માધ્‍યમિક/ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક વહીવટી સહાયક અને સીધી સહાયકની ભરતીમાં રોસ્‍ટર લાગુ પાડવા બાબત.
૪૭ બમશ/૧૩૯૯/૨૭૯૯/ગ ૧૧/૧૨/૨૦૦૧ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં કરવામાં આવતી અનિયમિત નિમણુંકોને નિયમિત કરવા અંગે માર્ગદર્શિક સિધ્‍ધાંતો નકકી કરવા બાબત.
૪૮ બમશ/૧૩૯૮/૩૦૮૨/ગ ૩૦/૧૧/૨૦૦૦ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણીક કર્મચારીઓની ભરતી તથા ફર્નિચરની ખરીદીને મંજુરી આપવા બાબત.
૪૯ બમશ/૧૧૯૯/૭૪૧(૧)/ગ ૧૫/૧૧/૨૦૦૬ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને અનુદાન સહાયનું ધોરણ સુધારવા બાબત.
૫૦ બમશ/૧૧૦૭/૪૫૮/ગ ૩૧/૦૮/૨૦૦૭

બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍ય.

શાળાઓમાં ભરતી માટે રોજગાર વિનિમય કચેરીમાંથી નામો મંગાવવા અંગે.

૫૧ બમશ/૧૩૦૫/૧૯૩૪/ગ ૦૧/૦૯/૨૦૦૭ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓના કિસ્‍સામાં ખાતાકીય પરીક્ષા દાખલ કરવા અંગે.
૫૨ બમશ/૧૩૯૪/૩૬૪(૦૭)-ગ ૦૫/૧૦/૨૦૦૭ બિન સરકારી માધ્‍યમિક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્‍યામાં ધટાડો થતાં સીનીયર બિન શૈક્ષણિક સ્‍ટાફને જે તે
જગ્‍યાએ ચાલુ રાખવા બાબત.
૫૩ બમશ/૧૧૦૬/એમઆર/૧૫/ગ ૧૦/૧૦/૨૦૦૭ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને અનુદાન સહાયનું ધોરણ સુધારવા બાબત.
૫૪ બમશ/૧૩૦૬/૧૨૮(૧)/ગ ૧૦/૦૭/૨૦૦૬ ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં વિદ્યાર્થી સંખ્‍યા અને વર્ગની મહત્તમ મર્યાદા નકકી કરવા અંગે.
૫૫ બમશ/૧૩૦૪/૨૪૭૦/ગ ૨૪/૦૩/૨૦૦૬ એસ.એસ.સી. પરીક્ષાનું પરિણામ ઓછું આવતાં અસર પામતા કે છુટા થવા પાત્ર બીન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના બીન શૈક્ષણિક કર્મચારીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૦૨-૦૩ અને ૨૦૦૩-૦૪ માટે મૂળ
જગ્‍યા પર યથાવત ચાલુ રાખવા બાબત.
૫૬ બમશ/૧૧૦૭/૪૫૮/ગ ૩૧/૦૮/૨૦૦૭ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍ય.
શાળાઓમાં ભરતી માટે રોજગાર વિનિમય કચેરીમાંથી નામો મંગાવવા અંગે.
૫૭ બમશ/૧૩૦૫/૧૯૩૪/ગ ૦૧/૦૯/૨૦૦૭ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના બિનશૈક્ષણિક કર્મચારીઓના કિસ્‍સામાં ખાતાકીય પરીક્ષા દાખલ કરવા અંગે.
૫૮ બમશ/૧૩૯૪/૩૬૪(૦૭)ગ ૦૫/૧૦/૨૦૦૭ બિન સરકારી માધ્‍યમિક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્‍યામાં ધટાડો થતા સીનીયર બિન શૈક્ષણિક સ્‍ટાફને જે તે
જગ્‍યાએ ચાલુ રાખવા બાબત.
૫૯ બમશ/૧૧૦૬/એમઆર/૧૫/ગ ૧૦/૧૦/૨૦૦૭ બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓને અનુદાન સહાયનું ધોરણ સુધારવા બાબત.
૬૦ બમશ/૧૧૦૬/૧૪૨૨/ગ ૨૮/૦૧/૨૦૦૮ બિન સરકારી માધ્‍ય/ઉ.માધ્‍ય. શાળાઓમાં શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની ભરતી કરવા અંગે.
૬૧ સસક/૨૦૦૬/૬૮/છ ૨૩/૦૮/૨૦૦૬ સરકારી/બિન સરકારી સંસ્‍કૃત પાઠશાળાઓની પ્રથમા અને મધ્‍યમાની પરીક્ષાઓ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડને સોંપવા બાબત.
૬૨ સસક/૨૦૦૪/૪૧/છ ૩૦/૦૯/૨૦૦૩ બિન સરકારી સંસ્‍કૃત પાઠશાળાના ફાજલ  શૈક્ષણિક/બિન શૈક્ષણિક કર્મચારીઓને રક્ષણ આપવા બાબત.
૬૩ બમશ/૨૦૦૪/૧૨૬૨/છ ૨૩/૦૧/૨૦૦૭ બિન સરકારી ગ્રાન્‍ટ ન લેતી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના કર્મચારીઓની પેન્‍શન યોજના
બાબત.